Advertisement - Remove

face - Example Sentences

Popularity:
Difficulty:
ફેસ / ફૈસ
But you when you fast anoint your head and wash your face
જ્યારે તું ઉપવાસ કરે ત્યારે તારા માથા પર તેલ ચોપડ અને તારું મોં ધોઈ નાખ
He was transfigured before them His face shone like the sun and his garments became as white as the light
અને શિષ્યો આગળ તેનું રૂપાંતર થયું તેનો ચહેરો સૂર્ય જેવો પ્રકાશિત થયો અને તેનાં વસ્ત્રો પ્રકાશ જેવાં તેજસ્વી થયાં
Then they spit in his face and beat him with their fists and some slapped him
પછી ત્યાં લોકો ઈસુના ચહેરા પર થૂંક્યા અને તેઓએ તેને મૂક્કીઓ મારી બીજા લોકોએ ઈસુને થબડાકો મારી
But his face fell at that saying and he went away sorrowful for he was one who had great possessions
ઈસુને આમ કહેતા સાંભળીને તે માણસનો ચહેરો ફીક્કો પડી ગયો અને તે વિદાય થયો તે માણસ દુખી હતો કારણ કે તે ઘણો પૈસાદાર હતો અને તેના પૈસા રાખવા ઈચ્છતો હતો
As he was praying the appearance of his face was altered and his clothing became white and dazzling
ઈસુ જ્યારે પ્રાર્થના કરતો હતો ત્યારે તેનો ચહેરો બદલાયો તેનાં વસ્ત્રો સફેદ ચમકતાં થયાં
Advertisement - Remove
He who was dead came out bound hand and foot with wrappings and his face was wrapped around with a cloth Jesus said to them Free him and let him go
તે મૃત્યુ પામેલ માણસ લાજરસ બહાર આવ્યો તેના હાથ અને પગ લૂગડાંના ટૂકડાઓથી વીંટળાયેલા હતા તેનો ચહેરો રૂમાલથી ઢાંકેલો હતો ઈસુએ લોકોને કહ્યું તેના પરથી લૂગડાંના ટૂકડા લઈ લો અને તેને જવા દો
All who sat in the council fastening their eyes on him saw his face like it was the face of an angel
સભામાં બેઠેલા બધા લોકો સ્તેફન તરફ એકી નજરે જોઈ રહ્યા તેનો ચહેરો એક દૂતના જેવો દેખાતો હતો અને તેઓએ તે જોયો
All who sat in the council fastening their eyes on him saw his face like it was the face of an angel
સભામાં બેઠેલા બધા લોકો સ્તેફન તરફ એકી નજરે જોઈ રહ્યા તેનો ચહેરો એક દૂતના જેવો દેખાતો હતો અને તેઓએ તે જોયો
But if the service of death written engraved on stones came with glory so that the children of Israel could not look steadfastly on the face of Moses for the glory of his face which was passing away
સેવા જે મૃત્યુ લાવે છે તેના શબ્દો પથ્થર પર લખાયેલા હતા તે દેવના મહિમા સાથે આવ્યા હતા મૂસાના મુખ પરંતુ તેજ મહિમાથી એટલું પ્રકાશવાન હતું કે ઈસ્રાએલ ના લોકો સતત તેની સામે જોઈ શક્યા નહોતા અને તે મહિમા પછીથી અદશ્ય થઈ ગયો હતો
For if anyone is a hearer of the word and not a doer he is like a man looking at his natural face in a mirror
જે વ્યક્તિ ફક્ત સાંભળે છે પણ અમલમાં મૂકતો નથી તે પોતાનું મુખ આરસીમા જોનારના જેવો છે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading