Advertisement - Remove

face - Example Sentences

Popularity:
Difficulty:
ફેસ / ફૈસ
Nagaland: Mokokchung citizens in Nagaland come together to make 2 lakh face masks under the campaign 'Masks for All' which is initiated by District Task Force on COVID-19.
નાગાલેન્ડ: નાગાલેન્ડના મોકોચુંગ નાગરિકો ‘માસ્ક ફોર ઓલ’ અભિયાન અંતર્ગત 2 લાખ ફેસ માસ્ક તૈયાર કરવા માટે એકજૂથ થયા. કોવિડ-1 પર જિલ્લા ટાસ્ક ફોર્સે આ અભિયાનની શરૂઆત કરી છે.
Sikkim: Governor handed over a consignment of face mask and sanitisers to the General Secretary of Press Club of Sikkim, for the use of frontline media persons in the fight against COVID19.
સિક્કીમઃ કોવિડ-1 સામે લડાઇ લડવા અગ્રીમ શ્રેણીના મીડિયા કર્મચારીઓના ઉપયોગ માટે રાજ્યપાલે સિક્કીમની પ્રેસ ક્લબના મહાસચિવને ફેસ માસ્ક અને સેનિટાઇઝરનો જથ્થો સુપરત કર્યો હતો.
Tamil Nadu: Government says that State will not face the impact of cyclone 'Amphan' but it is constantly monitoring the situation along with the India Meteorological Department.
તામિલનાડુ: સરકારે જણાવ્યું હતું કે રાજ્યને ‘અમ્ફાન’ ચક્રાવાતથી કોઇ અસર નહીં પડે પરંતુ છતાંય ભારતીય હવામાન ખાતા સાથે મળીને પરિસ્થિતિ પર એકધારી નજર રાખવામાં આવે છે.
He cautioned that there should be no laxity and suggested people to maintain 'do gaj ki doori' (two yards distancing), wear face masks and stay at home to the extent possible.
તેમણે આગળ વાત વધારતા કહ્યું હતું કે, કોઇપણ પ્રકારની બેદરકારી ન રાખવી જોઇએ અને દરેક લોકોને સૂચન આપ્યું હતું કે તેઓ ‘દો ગજ કી દૂરી’ (બે ગજનું અંતર જાળવે), ચહેરા પર માસ્ક પહેરવું અને શક્ય હોય ત્યાં સુધી ઘરે જ રહેવું વગેરે માપદંડોનું પાલન કરે.
The Pharma industry received accolades from the Minister for their extra-ordinary performance, in ensuring that the Country did not face any type of shortage of medicines during this period.
દેશમાં મુશ્કેલીના આ સમયમાં દવાની કોઇપણ પ્રકારે અછત ઉભી ના થાય તે સુનિશ્ચિત કરવા માટે ફાર્મા ઉદ્યોગે કરેલી અસામાન્ય કામગીરી બદલ મંત્રીશ્રીએ તેમની ખૂબ પ્રશંસા કરી હતી.
Advertisement - Remove
I can see the same feelings on your face today and in the efforts of crores of countrymen.
આ જ ભાવના હું આજે તમારા ચહેરા ઉપર જોઈ શકું છું, કરોડો દેશવાસીઓના પ્રયાસોમાં જોઈ શકું છું.
Therefore, it is necessary to place a lot of emphasis on the importance of masks or face cover.
એટલા માટે માસ્ક અથવા તો ફેસ કવર ઉપર વધુ ભાર મૂકવો આવશ્યક બની રહે છે.
He added that Jan Bhaagidaari is essential in this fight and said that people must be constantly reminded to use masks, face cover, and maintain physical distancing.
તેમણે ઉમેર્યું હતું કે, જન ભાગીદારી આ લડાઇ સામે લડવા માટે આવશ્યક છે અને લોકોએ માસ્ક, ફેસ કવર ઉપયોગ, શારીરિક અંતર જાળવવા માટે યોગ્ય માપદંડોનું પાલન કરવું જરૂરી છે.
Mizoram: A Volunteer Group from Kolasib, Aizawl donated 64 PPE and 250 face masks to the Chief Medical Officer, Kolasib.
મિઝોરમ: ઐઝવલામાં કોલાસીબ ખાતે આવેલા સ્વયંસેવી સંગઠને કોલાસીબના મુખ્ય તબીબી અધિકારીને 64 PPE અને 250 ફેસ માસ્ક દાન પેટે આપ્યા છે.
Nagaland: As a gesture of support in the fight against COVID19, Mokokchung Bn Assam Rifles in Nagaland donated 1500 improvised face mask to district for use by frontline workers.
નાગાલેન્ડ: કોવિડ-1 સામેની લડાઇમાં સહકાર આપવાના આશય સાથે, નાગાલેન્ડમાં મોકોક્ચુંગ બટાલિયન આસામ રાઇફલ્સે 1500 ઇમ્પ્રોવાઇઝ્ડ ફેસ માસ્ક અગ્ર હરોળના યોદ્ધાઓને ઉપયોગમાં લેવા માટે જિલ્લામાં આપ્યા છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading