The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Late on Thursday the ruling parties made up of the antiestablishment 5Star Movement and the rightwing League proposed a 2019 deficit that is at 24 percent of gross domestic product GDP three times the previous administration's target
ગુરુવારના અંતમાં અધિનિયમવિરોધી 5સ્ટાર મુવમેન્ટ અને જમણેરી વિંગ લીગના બનેલા શાસક પક્ષોએ 2019 ની ખાધનો પ્રસ્તાવ મુક્યો હતો જે 24 ટકા કુલ ઘરેલું ઉત્પાદન જીડીપી હતો જે અગાઉના વહીવટના લક્ષ્યાંકથી ત્રણ ગણો છે
He said that this amount was transferred to farmers through Real-Time Gross Settlement (RTGS).
તેમણે જણાવ્યું હતું કે આ રકમને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) મારફતે હસ્તાંતરિત કરવામાં આવેલ છે.
FFC has adopted the fiscal deficit threshold limit of 3 per cent of Gross State Domestic Product (GSDP) for the States.
14માં નાણા પંચે રાજ્યો માટે નાણા ખોટની સીમા સકલ રાજ્ય ઘરેલૂ ઉત્પાદ (જીએસડીપી)ના ત્રણ ટકા રાખી છે.
(i) Spectrum acquired in forthcoming auction in 700, 800, 900, 1800, 2100, 2300 & 2500 MHz band is to be charged at the rate of 3% of Adjusted Gross Revenue (AGR) excluding the revenue from wire-line services.
(i) આગામી હરાજીમાં 700,800, 900, 1800, 2100, 2300 અને 2500 મેગા હર્ટઝ બેન્ડ પર ખરીદાયેલા સ્પેક્ટ્રમ પર વાયર-લાઈન સર્વિસીઝ પરની કમાણી સિવાયની એડજેસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)ના ત્રણ ટકાના દરે ચાર્જ લાગુ પડશે.
Friends, In any part of the world, if we ask the question what do you associate with Bhutan, the answer will be the concept of Gross National Happiness.
મિત્રો, વિશ્વના કોઇપણ હિસ્સામાં, જો આપણે આ પ્રશ્ન પુછીએ કે તમે ભૂતાનને શેની સાથે જોડો છો, જવાબ રહેશે સકલ રાષ્ટ્રીય ખુશાલી (હેપ્પીનેસ) નો કૉન્સેપ્ટ.
Further, the limit on deduction of 10 of gross income shall also not be applicable for donation made to PM CARES Fund.
આ ઉપરાંત કુલ આવકના 10 ટકા હિસ્સાની કરમુક્તિની મર્યાદા પણ પીએમ કેર્સ ફંડમાં કરેલા દાન પર લાગુ નહીં થાય.
Out of the 32 States and Union Territories (UTs), in 15 states and UTs, the Services Sector is the dominant sector, contributing more than half of the Gross State Value Added (GSVA).
કુલ 32 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પૈકી, 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સેવા ક્ષેત્ર, મુખ્ય ક્ષેત્ર રહ્યું છે જેણે ગ્રોસ સ્ટેટ વેલ્યુ એડેડ (જીએસવીએ)માં અડધા કરતા વધુ ભાગનું યોગદાન આપ્યું છે.
The Gross Capital Formation (GCF) in agriculture and allied sector as a percentage of GVA saw rise to 17.7 in 2013-14 but declined thereafter to 15.2 in 2017-18.
આર્થિક સમીક્ષા અનુસાર કૃષિ અને સંબંધિત ક્ષેત્રમાં ગ્રોસ કેપિટલ ફોર્મેશનના ટકાના રૂપમાં ગ્રોસ કેપિટલ ફોર્મેશન (જીસીએફ)માં વર્ષ 2013-14માં 1. ટકાનો વધારો નોંધાયો છે, પરંતુ તે પછીના વર્ષ 201-18માં તે ઘટીને 15.5 ટકા થઇ ગયો છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…