The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
We are always motivated by his vision to transform lives of the needy, poor and marginalised.
તેઓ જરૂરિયાતમંદો, ગરીબો અને વંચિતોનાં જીવનની કાયાપલટ કરવાનું સ્વપ્ન ધરાવતાં હતાં અને આપણને તેમનાં સ્વપ્નને સાકાર કરવા હંમેશા પ્રેરણા મળી છે.
The Prime Minister said that IIT Bhubaneswar would spur the industrial development of Odisha, and work towards technology to improve the lives of the people.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આઇઆઇટી ભુવનેશ્વર ઓડિશામાં ઔદ્યોગિક વિકાસને વેગ આપશે તેમજ ટેકનોલોજી માટે કામ કરીને લોકોનાં જીવનની ગુણવત્તામાં સુધારો કરશે.
He said all the schemes of the Union Government are oriented towards bringing about a qualitative change in the lives of the people.
તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ લોકોનાં જીવનની ગુણવત્તામાં પરિવર્તન લાવવા સાથે સંબંધિત છે.
The Prime Minister recalled Mahatma Gandhi’s message that the ultimate goal of governance should be to improve the lives of the poorest of the poor.
પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીનાં એ સંદેશને યાદ કર્યો હતો કે, શાસનનો છેવટનો લક્ષ્યાંક દરિદ્રનારાયણનાં જીવનની સ્થિતિ સુધારવાનો હોવો જોઈએ.
He said the blue revolution and the sweet (honey) revolution have the potential to transform the lives of people in Saurashtra.
તેમણે કહ્યું હતું કે, બ્લૂ રિવોલ્યુશન અને મધ ક્રાંતિ સૌરાષ્ટ્રમાં લોકોના જીવનની ગુણવત્તા સુધારવાની સંભવિતતા ધરાવે છે.
Space technology will touch the lives of our people in the region.
સ્પેસ ટેકનોલોજી આપણા વિસ્તારમાં આપણા લોકોના જીવનની ગુણવત્તા વધારશે.
Ujjwala Yojana is guided by a strong commitment to bring about a qualitative change in the lives of poor women.
ઉજ્જવલા યોજના ગરીબ મહિલાઓના જીવનની ગુણવત્તામાં ફેરફાર લાવવા મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.
Interacting with the Prime Minister, beneficiaries from far away villages explained electricity has transformed their lives forever.
પ્રધાનમંત્રી સાથે વાતચીત કરતાં અંતરિયાળ વિસ્તારોનાં ગામડાંઓનાં લાભાર્થીઓએ જણાવ્યું હતું કે, વીજળીએ હંમેશા માટે તેમનાં જીવનની દિશા બદલી નાંખી છે.
As a developing country, India understands the need and urgency to improve the lives of our people.
વિકાસશીલ દેશ તરીકે ભારત આપણા લોકોના જીવનની ગુણવત્તામાં ઝડપથી સુધારાની જરૂરને સમજે છે.
Making a strong pitch to rise above the “administrative mechanisms of earlier centuries”, the Prime Minister said the Secretaries had an opportunity to transform the lives of one-sixth of humanity.
“વીસમી સદીની વહીવટી વ્યવસ્થા”માંથી બહાર નીકળવા પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સચિવો પાસે દુનિયાના છઠ્ઠા ભાગની વસતિના જીવનની કાયાપલટ કરવાની તક છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…