The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Lauding the brave hearts who sacrificed their lives in Pulwama, PM said the nation stands by them in this hour of grief and mourning.
પુલવામામાં પોતાના જીવનનું બલિદાન આપનાર હિંમતવાન સેનાનીઓની પ્રસંશા કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ શોક અને દુઃખના સમયમાં રાષ્ટ્ર તેમની પડખે ઊભુ છે.
Two brave sons of Maharashtra have also sacrificed their lives for nation.
મહારાષ્ટ્રના બે બહાદૂર દિકરાઓએ પણ રાષ્ટ્ર માટે પોતાની જીવનનું બલિદાન આપ્યું છે.
Shri Narendra Modi said that there are several police personnel who have given their lives for our nation, and it is important to know about their sacrifices.
શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કેટલાંક પોલીસ કર્મચારીઓએ પોતાનાં દેશની સેવા માટે જીવનનું બલિદાન કર્યું છે અને તેમનાં બલિદાન વિશે જાણકારી મેળવવી મહત્ત્વપૂર્ણ છે.
Later, I will also pay my respects to the courageous Indian soldiers who laid down their lives during the liberation of Haifa in 1918.
પછી હું 1918માં હાઇફાને મુક્ત કરાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર ભારતીય સૈનિકોના સાહસને શ્રદ્ધાંજલિ પણ આપીશ.
Your decision to honour Indian soldiers who laid down their lives in the Liberation War of 1971 has deeply touched the people of India.
વર્ષ 1971ની આઝાદીની લડતમાં પોતાના જીવનનું બલિદાન આપનાર ભારતીય સૈનિકોને સન્માન આપવાનો તમારો નિર્ણય ભારતીય જનતાના હૃદયને સ્પર્શી ગયો છે.
Your decision to honour Indian soldiers who laid down their lives in the Liberation War of 1971 has deeply touched the people of India.
વર્ષ 11ની આઝાદીની લડતમાં પોતાના જીવનનું બલિદાન આપનાર ભારતીય સૈનિકોને સન્માન આપવાનો તમારો નિર્ણય ભારતીય જનતાના હૃદયને સ્પર્શી ગયો છે.
But, he added, we have the opportunity to fulfil the dreams of the great men and women who devoted their lives for our freedom.
તેમણે ઉમેર્યું હતું કે, પણ આપણી પાસે આઝાદીની લડત લડનાર મહાન સ્ત્રી અને પુરુષોનાં સ્વપ્નો સાકાર કરવાની તક છે, જેમણે આપણી સ્વતંત્રતા કાજે તેમનાં જીવનનું બલિદાન આપ્યું હતું.
This is the final resting place for forty-four of the Indian soldiers who sacrificed their lives during World War 1 to liberate that city.
આ જગા પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે આ શહેરની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનારા ભારતના 44 સૈનિકો માટે અંતિમ વિરામની જગા બની હતી.
At the peak of their youth they sacrificed their lives so that others can live a life of freedom and dignity”, the Prime Minister said.
ભર યુવાનીમાંતેઓએપોતાના જીવનનું બલિદાન આપ્યું જેથી અન્ય લોકો ગૌરવપૂર્ણ સ્વતંત્રતાનું જીવન જીવી શકે.”
He said, “ My tribute to martyr Nazir Ahmad Wani and all other brave soldiers who laid down their lives for the nation and peace.
તેમણે કહ્યું હતું કે,“હું શહીદ નઝિર અહમદ અને અન્ય બહાદુર શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, જેમણે પોતાનાં દેશ અને શાંતિ માટે પોતાનાં જીવનનું બલિદાન આપ્યું હતું.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…