The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Prime Minister, while addressing the PMMY beneficiaries, said that the scheme has transformed the lives of the poor.
પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભાર્થીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ યોજનાએ ગરીબોના જીવનને બદલી નાખ્યું છે.
The Prime Minister said that the work being done by devotees of Ma Umiya has touched the lives of several people.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મા ઉમિયાનાં ભક્તોએ કરેલી કામગીરી કેટલાંક લોકોનાં જીવનને સ્પર્શી છે.
Today, ASHA activists shared some more accounts of how they had been instrumental in saving lives of poor mothers and children through timely intervention.
આજે આશા કાર્યકર્તાઓએ પોતાનાં અન્ય અનુભવો અને વ્યક્તિગત અનુભવોને રજૂ કરીને જણાવ્યું હતું કે, કઈ રીતે તેમણે યોગ્ય સમયે ઉચિત પગલું ઉઠાવીને ગરીબ માતાઓ અને તેમનાં બાળકોનાં અમૂલ્ય જીવનને બચાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી.
On digital connectivity, he mentioned that optical fibre connectivity had been provided for one lakh Panchayats so far, and added that three lakh Common Service Centres are now making the lives of people simpler.
તેમણે ડિજિટલ કનેક્ટિવિટીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, અત્યાર સુધી ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટીથી એક લાખ પંચાયતોને જોડાણ પ્રદાન થયું છે, અત્યારે ત્રણ લાખ સામાન્ય સેવા કેન્દ્રો લાખો લોકોનાં જીવનને સરળ બનાવી રહ્યાં છે.
He said that focus is on understanding the needs of the nation, and making the lives of the people simpler.
તેમણે જણાવ્યું હતું કે, દેશની જરૂરિયાતને સમજવા અને લોકોનાં જીવનને સરળ બનાવવા ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…