The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
If your right eye causes you to stumble pluck it out and throw it away from you For it is more profitable for you that one of your members should perish than for your whole body to be cast into Gehenna
જો તમારી જમણી આંખ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાઢીને ફેંકી દો તમારું આખું શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે વધુ હિતાવહ છે
If your right hand causes you to stumble cut it off and throw it away from you For it is more profitable for you that one of your members should perish than for your whole body to be cast into Gehenna
જો તમારો જમણો હાથ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાપીને ફેંકી દો આખુ શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે તમારા માટે વધુ હિતાવહ છે
Most certainly I tell you it will be more tolerable for the land of Sodom and Gomorrah in the day of judgment than for that city
હું તમને સત્ય કહું છું કે ન્યાયના દિવસે સદોમ અને ગમોરા નગરોની હાલત તે નગરના કરતાં સારી હશે તથા તેમના તરફ વધારે ઉદારતા બતાવાશે
But why did you go out To see a prophet Yes I tell you and much more than a prophet
તો પછી તમે શું જોવા ગયા હતાં શું દેવના પ્રબોધકને જોવા ગયા હતાં હા હું તમને કહું છું યોહાન તો પ્રબોધક કરતાં ઘણો અધિક છે
Of how much more value then is a man than a sheep Therefore it is lawful to do good on the Sabbath day
ઘેટાં કરતાં મનુષ્ય વધારે મૂલ્યવાન છે માટે વિશ્રામવારે ભલાઈનાં કામ કરવાની નિયમશાસ્ત્ર અનુસાર મંજૂરી હોય છે
If he finds it most certainly I tell you he rejoices over it more than over the ninety-nine which have not gone astray
અને એ માણસને જો ખોવાયેલું ઘેટું મળી જાય તો તે એટલો બધો ખુશ થાય કારણ કે તેને 99 ઘેટાં કરતાં એક ખોવાયેલું ઘેટું મળ્યું તેનો વધુ આનંદ છે હું તમને સત્ય કહું છું
When the first came they supposed that they would receive more and they likewise each received a denarius
પછી જે સૌથી પહેલા સવારમા કામ પર આવ્યા હતા તે તેમનું મહેનતાણું લેવા આવ્યા તેઓએ વિચાર્યુ તેઓ વધારે મહેનાતાણું મેળવશે પણ તે દરેકને એક જ દીનારનો સિક્કો મળ્યો
Again he sent other servants more than the first and they treated them the same way
તેથી તે માણસે બીજા નોકરોને ખેડૂત પાસે મોકલ્યો તે માણસે પહેલા કરતાં વધુ નોકરોને મોકલ્યા તેમની સાથે પણ ખેડૂતોએ તેવું જ વર્તન કર્યુ
Then the high priest tore his clothing saying He has spoken blasphemy Why do we need any more witnesses Behold now you have heard his blasphemy
જ્યારે પ્રમુખ યાજકે આ સાંભળ્યું ત્યારે તે ઘણો ગુસ્સે થયો તેણે તેનાં વસ્ત્રો ફાડી નાંખ્યાં અને કહ્યું હવે વધુ સાબિતીની જરૂર નથી તમે બધાએ હમણા જ દેવ વિરૂદ્ધ બોલતાં સાંભળ્યો
He said to them Take heed what you hear With whatever measure you measure it will be measured to you and more will be given to you who hear
તમે જે સાંભળો તે વિષે કાળજીપૂર્વક વિચારો તમે જે માપથી આપશો તે માપથી દેવ તમને આપશે પણ દેવ તમને તમે જેટલું આપશો તેનાથી વધુ આપશે
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…