Advertisement - Remove

more - Example Sentences

મૉર / મોર
Sanskrit is older than the Greek language richer than the Latin language and more civilized than both
ગ્રીક ભાષા કરતાં તે પૂર્ણ લેટિન કરતાં વધારે વિપુલ અને એ બંને કરતાં વધારે શિષ્ટ છે
WhatsApp users will no longer be able to do these tasks more than 5 times feature to roll out soon
યૂઝર્સ હવે નહી કરી શકે 5 વારથી વધુ આ કામ જલ્દી આવશે ફીચર
The company shared this information on Friday morning through an email that in India more messages photos and videos are being forwarded than in any other country
કંપનીએ શુક્રવારે સવારે ઈમેલ દ્વારા આ માહિતી આપી કે ભારતમાં કોઈપણ અન્ય દેશના મુકાબલે મેસેજ ફોટોજ અને વીડિયોઝને વધુ ફોરવર્ડ કરવામાં આવે છે
I'm going to talk today about saving more but not today tomorrow I'm going to talk about Save More Tomorrow It's a program that Richard Thaler from the University of Chicago and I devised maybe 15 years ago
આજે હું વધારે બચત કરવા વિષે વાત કરીશ પણ આજે નહીં આવતીકાલે હું વાત કરીશ આવતી કાલે વધારે બચત કરો વિષે આ મેં અને શીકાગો યુનિવર્સીટીના રીચર્ડ થૅલરે આજ થી લગભગ ૧૫ વર્ષ પહેલાં બનાવેલ પ્રોગ્રામ છે પ્રોગ્રામ એક અર્થમાં સ્ટીરૉઇડ પર મુકાયેલ નાણાકીય વર્તણૂંકનું ઉદાહરણ છે આપણે નાણાકીય વર્તણૂંકનો કઇ રીતે ઉપયોગ કરી શકીએ હવે તમે પૂછ્શો કે આ નાણાકીય વર્તણૂક વળી શું છે ચાલો આપણે આપણા પૈસાની વ્યવસ્થા કઇ રીતે કરીએ છીએ તે વિચારીએ શરૂઆત કરીએ લૉનથી એ પ્રમાણમાં નવો વિષય છે યુ એસમાં તો ખાસ મોટા ભાગના લોકો પોતાને જેટલું પરવડે તે પૈકી સહુથી મોટાં ઘરથી પણ
I'm going to talk today about saving more but not today tomorrow I'm going to talk about Save More Tomorrow It's a program that Richard Thaler from the University of Chicago and I devised maybe 15 years ago
આજે હું વધારે બચત કરવા વિષે વાત કરીશ પણ આજે નહીં આવતીકાલે હું વાત કરીશ આવતી કાલે વધારે બચત કરો વિષે આ મેં અને શીકાગો યુનિવર્સીટીના રીચર્ડ થૅલરે આજ થી લગભગ ૧૫ વર્ષ પહેલાં બનાવેલ પ્રોગ્રામ છે પ્રોગ્રામ એક અર્થમાં સ્ટીરૉઇડ પર મુકાયેલ નાણાકીય વર્તણૂંકનું ઉદાહરણ છે આપણે નાણાકીય વર્તણૂંકનો કઇ રીતે ઉપયોગ કરી શકીએ હવે તમે પૂછ્શો કે આ નાણાકીય વર્તણૂક વળી શું છે ચાલો આપણે આપણા પૈસાની વ્યવસ્થા કઇ રીતે કરીએ છીએ તે વિચારીએ શરૂઆત કરીએ લૉનથી એ પ્રમાણમાં નવો વિષય છે યુ એસમાં તો ખાસ મોટા ભાગના લોકો પોતાને જેટલું પરવડે તે પૈકી સહુથી મોટાં ઘરથી પણ
Advertisement - Remove
Oh man I keep messing up More errors This calculator I think my mouse is messed up
અરે હુ વધારે ગરબડ કરી રહ્યો છુ વધારે ભુલો આ કેલ્ક્યુલેટર મને લાગે છે મારુ માઉસ ગરબડ કરી રહ્યુ છે ચલો જોઉ જો હુ આ ટાઇપ કરી શકુ તો
So we have two more factors right here So we have the factors So we've established the next lowest one is 2 and the next highest factor if we're starting from the large end is going to be 60
૦ ગુણ્યા ૨ એ ૦ અને તમને ત્યા કોઇ શેષ નહિ મળે તેથી તે ૬૦ વાર થાય તેથી આપની પાસે બીજા 2 વધારે અવયવ થયા તેથી આપણી પાસે અવયવો છે તેથી પછીનો નાનો અવયવ ૨ થાય અને પછીનો મોટો અવયવ જો આપણે મોટી બાજુ થી શરુ કરીએ તો ૬૦ થાય મોટો અવયવ જો આપણે મોટી બાજુ થી શરુ કરીએ તો ૬૦ થાય ચલો હવે ૩ માટે વિચારો૧૨૦ બરાબર ૩ ગુણ્યા કઇંક થાય ચલો હવે ૩ માટે વિચારો૧૨૦ બરાબર ૩ ગુણ્યા કઇંક થાય સારુ આપણે તેને ચકાસી શકીએ અને તેને ભાગી શકીએ પરંતુ આશા છે કે તમે ભાગાકાર ના નિયમને જાણો
Let's do a bunch of these I think the more you do the more practice you have and the modules explain it pretty well Probably better than I do
ચાલો આવા હજી થોડાંક દાખલા કરીએ મારા ખ્યાલથી જેટલા દાખલા કરતા જશો તેટલો અભ્યાસ થશે અને ભાગલા દ્વારા વધુ સરળતાથી સમજાશે મારા કરતાંય સરળ તો ચાલો હવે ઘણાં બધાં દાખલા કરીએ તો જો હું કહું કે નકારાત્મક સાત ઓછા ત્રણ તો આપણે નકારાત્મક સાત ની ડાબી બાજુએ ત્રણ પગલાં જઈશું તો આપણને મળશે રૂણ પૂર્ણાંક સાત કરતાં ત્રણ ઓછા અને તે છે નકારાત્મક દસ ખરું ને હવે સમજાય છે કે જો આપડી પાસે સકારાત્મક સાત વત્તા ત્રણ હોત આપડે અહિયાં શૂન્યની જમણી બાજુના સાત પર છીએ અને આપડે સાત થી હજી ત્રણ પગલાં જમણી બાજુએ જઈશું અને આપણને મળશે સકારાત્મક
If it was a fifty then it would be a positive one Hope I didn't confuse you too much Let's do a couple more problems
જો તે 50 હોત તો તે ઘન થય જાત આશા રાખું કે હું તમને વધારે મૂઝવતો નથી ચાલો થોડા વધારે દાખલા ગણીએ જો હું તમને પૂછું કે 5 ની 3 ઘાત બરાબર કેટલા થાય સારૂ તે 5 5 5 થશે જેના બરાબર 125 થશે
And we'll talk more about digits in a future video But all a digit is is a numeral Right
અને આપણે આંકડાઓ વિષે આગામી વિડીયોમાં જોઇશુ પણ સંખ્યામાં બધા આંકડા છે ખરુને તેમા એક અને બે છે તે બાર ૧૨ છે હું આગળ જવા ઇચ્છુ છું હુ અત્યારે બહુ ઉંડાણમાં જવા માંગતો નથી મને લાગે છે કે તમે બાર નંબર સાથે પરિચિત છો પણ હુ શું ઇચ્છુ છુ હવે શુ થશે જો હુ વધારે ઉમેરવાનુ શરુ કરુ જ્યારે તમે વધારે ઉમેરવાનુ શરુ કરો તો આ રીતે બે આકડાની સંખ્યા મળશે ઉદાહરણ તરીકે જો હું સત્યાવીશ ૨૭ વત્તા ચાલો કહીએ હુ નથી જાણતો વત્તા પંદર
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading