The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And ye suffer him no more to do ought for his father or his mother
તમે વ્યક્તિને તેના મા કે પિતા માટે એથી વધારે કાંઇ કરવાની મંજૂરી આપતા નથી
And he charged them that they should tell no man but the more he charged them so much the more a great deal they published it
ઈસુએ લોકોને આજ્ઞા કરી કે જે કઈ બન્યું છે તે વિષે કોઈ વ્યક્તિને કહેવું નહિ ઈસુએ હંમેશા લોકોને આજ્ઞા કરતા કહ્યું કે તેના વિષે બીજા લોકોને કહેવું નહિ પણ જેમ જેમ તેણે તેના વિષે ન કહેવાની વધુ ને વધુ આજ્ઞા કરી તેમ લોકો તેના વિષે વધારે ને વધારે કહેવા લાગ્યા
And he charged them that they should tell no man but the more he charged them so much the more a great deal they published it
ઈસુએ લોકોને આજ્ઞા કરી કે જે કઈ બન્યું છે તે વિષે કોઈ વ્યક્તિને કહેવું નહિ ઈસુએ હંમેશા લોકોને આજ્ઞા કરતા કહ્યું કે તેના વિષે બીજા લોકોને કહેવું નહિ પણ જેમ જેમ તેણે તેના વિષે ન કહેવાની વધુ ને વધુ આજ્ઞા કરી તેમ લોકો તેના વિષે વધારે ને વધારે કહેવા લાગ્યા
Now the disciples had forgotten to take bread neither had they in the ship with them more than one loaf
તે શિષ્યો પાસે હોડીમાં તેઓની પાસે ફક્ત રોટલીનો એક ટુકડો હતો તેઓ વધારે રોટલી લાવવાનું ભૂલી ગયા
And many charged him that he should hold his peace but he cried the more a great deal Thou Son of David have mercy on me
ઘણા લોકોએ આંધળા માણસની ટીકા કરી તેઓએ તેને નહિ બોલવા કહ્યું પરંતુ આંધળો માણસ વધારે ને વધારે બૂમો પાડવા લાગ્યો દાઉદના દીકરા કૃપા કરીને મને મદદ કર
And he called unto him his disciples and saith unto them Verily I say unto you That this poor widow hath cast more in than all they which have cast into the treasury
ઈસુએ તેના શિષ્યોને બોલાવ્યા ઈસુએ કહ્યું હું તમને સાચું કહું છું આ ગરીબ વિધવાએ ફક્ત બે નાના સિક્કા આપ્યા પણ તેણે ખરેખર બધા ધનવાન માણસો કરતા વધારે આપ્યું છે
And he said unto them Exact no more than that which is appointed you
યોહાને તેમને કહ્યું તમને જેટલી જકાત લેવાનો હુકમ કર્યો હોય તેનાથી વધારે જકાત લોકો પાસેથી ઉઘરાવો નહિ
But so much the more went there a fame abroad of him and great multitudes came together to hear and to be healed by him of their infirmities
પરંતુ ઈસુના આ સમાચાર તો વધુ ને વધુ પ્રસરવા લાગ્યા ઘણા લોકોના ટોળેટોળા ઈસુને સાંભળવા તથા પોતાના રોગમાંથી મુક્ત થવા આવવા લાગ્યા
But what went ye out for to see A prophet Yea I say unto you and much more than a prophet
ખરેખર તમે શું જોવા માટે બહાર ગયા હતા શું પ્રબોધકને હા અને હું તમને કહું છું યોહાન એ પ્રબોધક કરતાં વધારે છે
But I say unto you that it shall be more tolerable in that day for Sodom than for that city
હું કહું છું કે ન્યાયના દિવસે તે શહેરના લોકોની હાલત સદોમના લોકો કરતાં વધારે ખરાબ થશે
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…