Advertisement - Remove

movement - Example Sentences

મૂવ્મન્ટ
This is the inspiration on which the Jal-Jeevan mission is going to move forward and the water conservation movement in the country is going to be successful.
આ જ તે પ્રેરણા છે જેના જોર પર જળ જીવન મિશન આગળ વધવાનું છે. અને દેશમાં જળ સંરક્ષણનું આંદોલન સફળ થવાનું છે.
Prime Minister also mentioned about Indias efforts towards preventive healthcare through mission mode movement s like Fit India Movement and Jal Jeevan Mission.
પ્રધાનમંત્રીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને જલ જીવન મિશન જેવા અભિયાનોને મિશન મોડમાં અમલમાં મુકી નિવારણાત્મક આરોગ્ય સેવાની દિશામાં ભારતનાં પ્રયાસોનો ઉલ્લેખ પણ કર્યો હતો.
Let us add our villages, streets, neighborhoods to this campaign and run it as a movement - no first use plastic. Taking this kind of an idea forward, we should have our own resolution of getting rid of single use plastic.
આપણા ગામ, ગલી, શેરીઓને જોડીએ, એક આંદોલનના રૂપમાં ચલાવીએ - નો સિંગલ યુઝ પ્લાસ્ટિક અને એટલા માટે આ પ્રકારનો વિચાર લઈને સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્તિનો આપણો પોતાનો સંકલ્પ હોવો જોઈએ.
Friends, The economy of the world will grow by making the movement of skilled manpower easier.
સાથીઓ, કૌશલ્ય ધરાવતા માનવબળનું આવાગમન સરળ બનાવવાથી સંપૂર્ણ વિશ્વની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ થશે.
PM inaugurated the Full Rake Handling Facility and dedicated the upgraded Railway Infrastructure of Kolkata Dock System of KoPT for smooth cargo movement and improving turnaround time.
પ્રધાનમંત્રીએ ફૂલ રેક હેન્ડલિંગ ફેસિલિટીનું પણ ઉદ્ઘાટન કર્યું હતું અને કાર્ગોની સરળ હેરફેર અને જહાજ પર માલ લાદવા અને ઉતારવાની પ્રક્રિયામાં લાગતા સમયને ઘટાડવા માટે કોલકાતાની ડૉક સિસ્ટમને અત્યાધુનિક રેલવે માળખાગત સુવિધા સમર્પિત કરી હતી.
Advertisement - Remove
When Bhakti movement started in different parts of India, songs and ideas of many saints and reformers in that period had enriched it.
જ્યારે ભારતના જુદા જુદા હિસ્સાઓમાં ભક્તિ આંદોલન ચાલ્યું તો તે સમયના લાંબા કાળખંડમાં અનેક સંતો અને સુધારકોના ગીતો, વિચારોએ તેને સમૃદ્ધ કર્યું.
The second Integrated Check Post at Jogbani-Biratnag is built with Indian assistance to facilitate trade and peoples movement across India-Nepal border.
ભારત-નેપાળની સરહદ પર વેપારની સુગમતા અને લોકોની અવર-જવર માટે જોગબાની-બિરાટનગર ખાતે ભારતની મદદથી બીજી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ બનાવવામાં આવી છે.
Addressing on the occasion, Prime Minister said that today is not just the beginning of a tournament but the beginning of the next phase of the sports movement in India.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે માત્ર એક ટુર્નામેન્ટનો પ્રારંભ નથી થઇ રહ્યો પરંતુ ભારતમાં રમતગમતની ચળવળના આગામી તબક્કાની શરૂઆત થઇ રહી છે.
Friends, This day is not just the beginning of a tournament, but also the beginning of the next phase of the sports movement in India.
સાથીઓ, આજનો આ દિવસ માત્ર એક ટુર્નામેન્ટનો પ્રારંભ નથી પરંતુ ભારતમાં રમતગમત આંદોલનના આગામી તબક્કાની શરૂઆત છે.
In view of the need to contain the spread of COVID 19, it was agreed that there is urgent need to extend the restrictions on the movement of non-essential passenger transport including inter-state transport buses till 31st March 2020.
કોવિડ-1નો ફેલાવો રોકવા માટેની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા, બિન-આવશ્યક મુસાફર પરિવહન પર 31 માર્ચ 2020 સુધી પ્રતિબંધો મૂકવાની તાકીદની જરૂરિયાત હોવાની સંમતિ સાધવામાં આવી હતી જેમાં આંતરરાજ્ય પરિવહન બસો પણ સામેલ કરવામાં આવી છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading