Advertisement - Remove

movement - Example Sentences

Popularity:
Difficulty:
મૂવ્મન્ટ
It is the result of our concerted efforts and commitment that Yoga has now become a mass movement and reached every house.
એ આપણા બધાની પ્રતિબદ્ધતાનું જ પરિણામ છે કે યોગ આજે એક સામૂહિક ચળવળ બની ગયો છે, ઘરે-ઘરે પહોંચી ચૂક્યો છે.
The Prime Minister emphasized that the first principle of the cooperative movement is to unite everyone, even while remaining anonymous.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સહકારી આંદોલનનો પ્રથમ સિદ્ધાંત દરેકને એકતાંતણે બાંધવાનો છે, પછી ભલે તેઓ એકબીજાથી અજાણ રહે.
He added that the cooperative movement is in sync with the nature of Indian society.
તેમણે ઉમેર્યું હતું કે, સહકારી આંદોલન ભારતીય સમાજની પ્રકૃતિને અનુરૂપ છે.
The Prime Minister mentioned neem coating of urea, bee keeping, and sea-weed cultivation, as areas where the cooperative movement could contribute significantly.
પ્રધાનમંત્રીએ યુરિયાનાં નીમ કોટિંગ, મધમાખી ઉછેર અને દરિયાઈ ઘાસની ઉછેરનો ઉલ્લેખ એવા ક્ષેત્રો તરીકે કર્યો હતો, જેમાં સહકારી આંદોલન નોંધપાત્ર પ્રદાન કરી શકે છે.
In this dictionary a martyr has been defined as a person who died or who was killed in action or in detention, or was awarded capital punishment while participating in the national movement for emancipation of India.
આ કોશમાં શહીદનો દરજ્જો એવી વ્યક્તિને આપવામાં આવ્યો છે, જેઓ આઝાદી માટેની લડતમાં મૃત્યુ પામ્યાં હતાં અથવા અંગ્રેજોનાં કબજામાં એમની હત્યા કરવામાં આવી હતી અથવા ભારતની મુક્તિ માટે રાષ્ટ્રીય આંદોલનમાં સહભાગી થયેલા લોકોને બ્રિટિશ સરકારે મૃત્યુદંડની સજા કરી હતી.
Advertisement - Remove
To those working in the start-up movement or are planning to start one after College, please do remember that the biggest corporations of today were start-ups of yesterday.
એવા લોકોને માટે કે જેઓ સ્ટાર્ટ અપ મિશનમાં કામ કરી રહ્યા છે અથવા તો કોલેજ પૂરી થયા બાદ શરુ કરવાનું આયોજન કરી રહ્યા છે તેઓ એક વાત હંમેશા કૃપા કરીને યાદ રાખજો કે આજના સૌથી મોટા કોર્પોરેશનો એ ગઈકાલના સ્ટાર્ટ અપ હતા.
It will also facilitate movement of people on the basis of valid passports and visas which will enhance economic and social interaction between the two countries.
તે માન્ય પાસપોર્ટ અને વિઝાનાં આધારે લોકોની અવરજવરની સુવિધા પણ આપશે, જે બંને દેશો વચ્ચે આર્થિક અને સામાજિક આદાનપ્રદાનને વધારશે.
I have been observing how GST has impacted the transport and logistics sector; how the movement of trucks has increased.
હવે ટ્રકોની આવ-જા વધી છે.
So, in this fight against corruption, black money, fake notes and terrorism, in this movement for purifying our country, will our people not put up with difficulties for some days?
એટલે, ભ્રષ્ટાચાર, કાળું નાણું, નકલી નોટો અને આતંકવાદ સામેની આ લડાઈમાં, આપણા દેશના શુદ્ધિકરણ માટેની આ ચળવળમાં આપણા દેશના લોકો કેટલાક દિવસો માટે તકલીફો નહીં સહી લે ?
He advocated collective voice against the practices of protectionism, especially in the spheres of trade and movement of knowledge and professionals.
તેમણે સંરક્ષણવાદ સામે સંયુક્ત અવાજ ઉઠાવવાની હિમાયત પણ કરી હતી, ખાસ કરીને વેપાર તથા નોલેજ અને વ્યાવસાયિકોની અવરજવર પર.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading