Advertisement - Remove

permanent - Example Sentences

પર્મનન્ટ
The German scientist who invented plastination wants to be a permanent part of his Body Worlds exhibition after he dies
જર્મન વૈજ્ઞાનિક જેણે પ્લાસ્ટિનેશનની શોધ કરી હતી તે મૃત્યુ પછી તેના બોડી વર્લ્ડસ પ્રદર્શનનો કાયમી હિસ્સો બનવા માંગે છે
Reset Permanent
કાયમ માટે પુનઃસુયોજિત કરો
Set Permanent
કાયમ સુયોજિત કરો
The Prime Minister said that PIOs are like permanent ambassadors of India, wherever they reside, and he always attempts to meet them when he is travelling abroad.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પીઆઇઓ જ્યાં રહે છે ત્યાં ભારતનાં કાયમી રાજદૂત સમાન છે. તેઓ વિદેશ જાય છે ત્યારે ભારતીય મૂળનાં લોકોને મળવાનો પ્રયાસ હંમેશા કરે છે.
The Prime Minister announced that women officers of Short Service Commission in the Indian Armed Forces would now be eligible for permanent commission through a transparent selection process.
પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, ભારતનાં સશસ્ત્ર દળોમાં શોર્ટ સર્વિસ કમિશનની મહિલા અધિકારીઓ હવે પારદર્શક પસંદગી પ્રક્રિયા મારફતે કાયમી નિયુક્તિ મેળવવાને પાત્ર બનશે.
Advertisement - Remove
He will also lay foundation stone for permanent building at KendriyaVidhyalaya, Sonepur.
આ ઉપરાંત પ્રધાનમંત્રી સોનપુર સ્થિત કેન્દ્રીય વિદ્યાલયનાં કાયમી ભવનનો શિલાન્યાસ પણ કરશે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved establishment and operationalistion of permanent campuses of the two new Indian Institutes of Science Education & Research (IISERs) at Tirupati (Andhra Pradesh) and Berhampur (Odisha).
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે તિરુપતિ (આંધ્ર પ્રદેશ) અને બેરહામપુર (ઓડિશા) ખાતે બે નવા ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (આઈઆઈએસઈઆર)ના કાયમી પરિસરની સ્થાપના અને તેમના કાર્યાન્વયન માટેની મંજૂરી આપી દીધી છે.
Villagers, whose kutcha houses have been destroyed in the devastating floods, would be provided Pradhan MantriAwasYojana-Gramin houses on priority irrespective of their priority in the Permanent Wait List of PMAY-G.
વિનાશક પૂરમાં જે લોકોનાં કાચાં મકાનો તૂટી ગયાં છે એ ગ્રામીણજનોને પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ પ્રાથમિકતાનાં ધોરણે મકાનો પૂરાં પાડવામાં આવશે, જે માટે પીએમએવાય-જીની પરમેનન્ટ વેઇટ લિસ્ટને ધ્યાનમાં લેવામાં નહીં આવે.
The Nordic countries and India reaffirmed the need for reform of the UNSecurity Council, including its expansion in both permanent and non-permanent seats to make it more representative, accountable, effective and responsive to the realities of the 21st century.
નોર્ડિક દેશો અને ભારતે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની જરૂરિયાત, કાયમી અને બિનકાયમી બેઠકોનું વિસ્તરણ સહિતની બાબતો અંગે પુનરોચ્ચાર કરીને તેને વધુ પ્રતિનિધિત્વ ધરાવતી, જવાબદારીયુક્ત, અસરકારક તથા 21મી સદીના પરિવર્તનો બાબતે પ્રતિભાવ આપનારા બનાવવાની હિમાયત કરી હતી.
The Nordic countries agree that India is a strong candidate for a permanent seat in a reformed Security Council expanded with both permanent and non-permanent members.
નોર્ડિક દેશો સંમત થયા હતા કે કાયમી અને બિન-કાયમી સભ્યો અંગે સુધારા કરાયેલી સુરક્ષા પરિષદમાં ભારત કાયમી બેઠક માટે મજબૂત દાવેદાર છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading