Advertisement - Remove

post - Example Sentences

Popularity:
પોસ્ટ
India, with the right blend of the physical and the virtual can emerge as the global nerve centre of complex modern multinational supply chains in the post COVID-19 world.
ભૌતિક અને વર્ચ્યુઅલ લોજિસ્ટિક્સના સુભગ સમન્વય સાથે ભારત જટિલ આધુનિક બહુરાષ્ટ્રીય સપ્લાય ચેઇનનું આંતરરાષ્ટ્રીય હાર્દ બની શકે છે, ખાસ કરીને કોવિડ-1 પછીની દુનિયામાં.
The Minister was informed that most of the Post Offices across the country except those in containment zone are functional and delivering services.
મંત્રી શ્રીને જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર દેશમાં ચેપ ધરાવતા વિસ્તારો સિવાયની મોટા ભાગની પોસ્ટ ઓફિસો કાર્યરત છે અને સેવાઓ પૂરી પાડી રહી છે.
With these 20,000 additional centers available to update Aadhaar, the users particularly in rural areas need not visit Aadhaar centres in bank branches or Post Offices for this work.
આધાર અપડેટ કરવા આ 20,000 વધુ કેન્દ્રો ઉપલબ્ધ થવાની સાથે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં યુઝર્સને આ માટે બેંકની શાખાઓ કે પોસ્ટ ઓફિસોમાં આધાર સેન્ટરની મુલાકાત લેવાની જરૂર નહીં પડે.
Secretary, Department of Post s informed that 1.56 lakh Post Offices are connected and it has facilitated 2.5 Crore Post office Saving Bank transactions worth Rs.38,000 Crore.
પોસ્ટ લ વિભાગના સચિવે જણાવ્યું હતું કે 1.56 લાખ પોસ્ટ ઓફિસો તેમાં જોડાયેલા છે અને તેમણે 38,000 કરોડ રૂપિયાની કિંમતની 2.5 કરોડ પોસ્ટ ઓફીસ બચત બેંક લેવડદેવડની સુવિધા પૂરી પાડી છે.
The post of Director is in the pre-revised scale of Rs 80,000(fixed) plus NPA Ceiling limit 85000.
ડિરેક્ટરની પોસ્ટ માટે વેતન પૂર્વ-સંશોધિત સ્કેલ રૂ. 80,000 (ફિક્સ્ડ) (ઉપરાંત એનપીએ ટોચ મર્યાદા 85000) છે.
Advertisement - Remove
The details of funds released to State Governments of Jharkhand and Gujarat under the Scheme Post Matric Scholarship for STs during the last three years and the current year are as under:- (Rs.
છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન અને ચાલુ વર્ષમાં અનુસૂચિત જનજાતિઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજના હેઠળ ઝારખંડ અને ગુજરાતની રાજ્ય સરકારોને આપવામાં આવેલ ભંડોળની વિગત નીચે મુજબ છે:- (રૂ.
Impact: The Branch Post Offices are the fulcrum for provision of Communications and financial services in the village and are located in remote areas.
અસરો: બ્રાન્ચ પોસ્ટ ઓફિસો એ ગામડાઓમાં સંચાર અને નાણાકીય સેવાઓ પૂરી પાડવા માટેનો આધાર છે અને તે દુર-સુદૂરના વિસ્તારોમાં આવેલી છે.
The Post Master has to deal with large sums while making payments to customers hence accountability is already built into his work.
ગ્રાહકોને ચૂકવણી કરતી વખતે પોસ્ટ માસ્ટરને ઘણી મોટી રકમ સાથે કામ કરવું પડે છે; આથી તેના કામમાં જવાબદારી પહેલેથી જ રહેલી છે.
Moreover, with the roll out of the India Post Payment Bank (IPPB), the CDS network is expected to play a key role in the process of financial inclusion of the rural population.
વધુમાં, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (આઈપીપીબી)ના આવતાની સાથે જ ગ્રામીણ વસ્તીની નાણાકીય સમાવેશીતાની પ્રક્રિયામાં સીડીએસ એ મહત્વની ભૂમિકા નિભાવશે તેવી આશા છે.
One Lakh Twenty-Nine Thousand Three Hundred forty-six (1,29,346) Extra-departmental Branch post offices are primarily manned by Gramin Dak Sevak Branch Postmasters.
એક લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો છેતાલીસ (1,2,346) વધારાની વિભાગીય બ્રાન્ચ પોસ્ટ ઓફીસને પ્રાથમિક તબક્કે ગ્રામીણ ડાક સેવક બ્રાન્ચ પોસ્ટ માસ્ટર દ્વારા ચલાવવામાં આવે છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading