The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
From 16th August 2019, Gujarat University Post Office at Ahmedabad, Waghodia Road Post Office at Vadodara and Rajkot Seva Sadan Post Office at Rajkot city will function as Women Post Offices operated by all women employees.
તારીખ- 16 ઓગસ્ટ 201 થી, અમદાવાદ ખાતેની ગુજરાત યુનિવર્સિટી પોસ્ટ ઓફિસ, વડોદરા ખાતે વાઘોડિયા રોડ પોસ્ટ ઓફિસ અને રાજકોટ શહેરમાં રાજકોટ સેવા સદન પોસ્ટ ઓફિસ, મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત ‘મહિલા પોસ્ટ ઓફિસ’ તરીકે કાર્ય કરશે.
In these Post Offices women customers will get out of turn services and they will not have to stand in a queue.
આ પોસ્ટ ઓફિસોમાં મહિલા ગ્રાહકોને કતારમાં ઉભા રહેવું નહીં પડે.
Accordingly, it has been decided to convert existing Post Offices into Mahila Post Offices in the places where there are large number of women customers.
તે મુજબ, મોટી સંખ્યામાં મહિલા ગ્રાહકો ધરાવતી પોસ્ટ ઓફિસોને મહિલા પોસ્ટ ઓફિસોમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
In days to come, more such Post Offices will be made operational in Gujarat.
આગામી દિવસોમાં, આવી વધુ પોસ્ટ ઓફિસો ગુજરાતમાં કાર્યરત થશે.
Gujarat Post al Circle is feeling proud while putting in operation these Women Post Offices for better and efficient services to the society with a special focus on women customers.
મહિલા ગ્રાહકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સમાજને સારી અને કાર્યક્ષમ સેવાઓ પુરી પાડવા મહિલા પોસ્ટ ઓફિસોને કાર્યરત કરતી વખતે ગુજરાત પોસ્ટલ સર્કલ ગૌરવ અનુભવે છે, એણ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Today we have decided that we will now have a Chief of Defence Staff- CDS and after formation of this post all the three forces will get effective leadership at the top level.
આજે અમે નિર્ણય કર્યો છે કે જ્યારે આપણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ – CDSની વ્યવસ્થા કરીશું અને આ હોદ્દાની રચના કરીશું તે પછી ત્રણેય સેનાઓના ટોચના સ્તરે અસરકારક નેતૃત્વ મળશે.
For this purpose, the States should fill the post of Director Prosecution without any further delay.
આ ઉદ્દેશ પાર પાડવા માટે રાજ્ય સરકારોએ કોઈ પણ પ્રકારનાં વિલંબ વિના ડાયરેક્ટર પ્રોસીક્યુશનનું પદ ભરવું પડશે.
Post the selection of the projects, what would be the process for funding
પ્રોજેક્ટની પસંદગી કરી લીધા બાદ, ભંડોળ પુરુ પાડવા માટે શું પ્રક્રિયા રહેશે?
After formation of this post (CDS), all the three forces will get effective leadership at the top level."
આ પદ (સીડીએસ)ના સર્જન પછી ત્રણે સેનાઓના ટોચનાં સ્તર પર પ્રભાવશાળી નેતૃત્વ સુનિશ્ચિત થશે.’
Facility of withdrawal and deposit under Post Office Savings Bank and India Post Payments Bank is also available.
પોસ્ટ ઓફીસ સેવિંગ્સ બેંક અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અંતર્ગત નાણા કાઢવાની અને જમા કરાવવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…