Advertisement - Remove

practical - Example Sentences

Popularity:
Difficulty:
પ્રૈક્ટકલ / પ્રૈક્ટિકલ / પ્રૈક્ટિકલ
In his address, the Prime Minister congratulated all the members of the committee for creative and practical suggestions.
પ્રધાનમંત્રીએ પોતાનાં સંબોધનમાં સમિતિનાં તમામ સભ્યોને રચનાત્મક અને વ્યવહારિક સૂચનો આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
This year will also see the launch of the inaugural Asian Infrastructure Forum, which will gather infrastructure practitioners in a practical and project-driven discourse, focused on matching innovative finance to critical infrastructure needs.
આ વર્ષે એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોરમનો પણ પ્રારંભ થશે, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના મહાનુભાવો એકત્ર થઈને પ્રાયોગિક તેમજ પરિયોજના આધારિત વિસ્તૃત વિવરણ રજૂ કરશે, જેમાં માળખાગત સુવિધાઓની મહત્વની જરૂરિયાતો અંગે અને તેને અનુરૂપ નવતર આર્થિક ભંડોળ કઈ રીતે મેળવવું તે અંગે ચર્ચા કરાશે.
9. Exchange of information between research institutes in the fields ofagriculture and food industry on scientific and practical activities (fairs, exhibitions, conferences, symposia)
વૈજ્ઞાનિક અને પ્રાયોગિક પ્રવૃત્તિઓ (મેળાઓ, પ્રદર્શન, સમારંભ, સંવાદ) પર કૃષિ અને ફૂડ ઉદ્યોગનાં ક્ષેત્રોની સંશોધન સંસ્થાઓ વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન
I further expect that the agreements concluded today and our discussions will help boost practical cooperation in different sectors between India and Tajikistan.
વધુમાં મને અપેક્ષા છે કે આજે થયેલી સમજૂતીઓ અને અમારી ચર્ચાવિચારણાઓ ભારત અને તજાકિસ્તાન વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં વ્યવહારિક સહકારને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે.
There is an information exchange about best practices, network of researchers and linking research with practical implementation.
આ ઉપરાંત અપનાવવામાં આવતાં સર્વોત્તમ રીતો સાથે જોડાયેલી સૂચનાઓ અને સંશોધનકર્તાઓનાં નેટવર્કનું આદાનપ્રદાન થાય છે અને સાથે સાથે સંશોધનને વ્યવહારિક અમલીકરણ સાથે જોડવાનું સંભવ બને છે.
Advertisement - Remove
He said that we should continuously move forward for practical change, and never underestimate the strength of our country.
તેમણે કહ્યું હતું કે, આપણે વ્યવહારિક ફેરફાર માટે અગ્રેસર થવાનું જાળવી રાખવું પડશે અને આપણા દેશની ક્ષમતાને નજરઅંદાજ ક્યારેય ન કરવી જોઈએ.
Prime Minister welcomed the practical recommendations and directed Ministry of External Affairs and Ministry of New and Renewable Energy to take forward these expert interactions and factor relevant outcomes in policy-making.
પ્રધાનમંત્રીએ વ્યવહારિક ભલામણોને આવકારી હતી તથા વિદેશ મંત્રાલય અને નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયને નિષ્ણાતો વચ્ચે થયેલા આ આદાન-પ્રાદનને આગળ વધારવાની તેમજ નીતિનિર્માણમાં પ્રસ્તુત પરિણામોને ધ્યાનમાં લેવા સૂચન કર્યુ હતુ.
We remain committed to work with ASEAN to enhance practical cooperation and collaboration in our shared maritime domain.
આપણે આપણાં સહિયારા દરિયાઈ ક્ષેત્રમાં વ્યવહારિક સહકાર અને જોડાણને વધારવા આસિયાન સાથે કામ કરવા કટિબદ્ધ રહીશું.
The amendments aim to strengthen the Bill in terms of legal and administrative procedure so as to overcome the practical difficulties which may arise in the implementation of the provisions of the Bill when it becomes an Act.
આ સુધારા કરવાનો ઉદ્દેશ, આ વિધેયકને કાયદાકીય બાબતે તથા વહિવટી પ્રક્રિયાને મજબૂત કરવાનો છે જેથી તે કાયદા તરીકે અમલમાં આવે ત્યારે વિધેયકની જોગવાઈઓના અમલમાં કોઈ વ્યવહારિક મુશકેલી આવે ત્યારે તેની સાથે કામ પાર પાડી શકાય.
We stress that practical transparency and confidence building measures may also contribute towards non-placement of weapons in outer space.
અમે ભારપૂર્વક જણાવીએ છીએ કે, વ્યવહારિક પારદર્શકતા અને વિશ્વાસ ઊભો કરવા માટેનાં પગલાંથી બાહ્ય અવકાશમાં શસ્ત્રોને સ્થાપિત થતાં અટકાવવા માટે પ્રદાન પણ થઈ શકશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading