The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
In our country, respect for women, their status in society and their contribution has proved to be awe inspiring to the entire world, since ancient times.
પ્રાચીન કાળથી આપણા દેશમાં મહિલાઓનું સન્માન, તેમનું સમાજમાં સ્થાન અને તેમનું યોગદાન, તે પૂરી દુનિયાને અચંબિત કરતું આવ્યું છે.
These Betis have once again proved that they are second to none in any respect.
આપણી દિકરીઓઓએ એક વાર ફરી સાબિત કરી દીધું કે, તેઓ કોઇપણ રીતે કોઇનાથી ઉતરતી નથી.
We have proved that the distance of 15,000 kilometers between the two countries is just a number.
અમે એ સાબિત કર્યું છે કે, બંને દેશોની વચ્ચે 15 હજાર કિમીનું અંતર એ માત્ર એક સંખ્યા છે.
Anjum has proved that however adverse the circumstances be, the clouds of despair and disappointment can easily be cleared by taking positive steps.
અંજુમે સાબિત કરી દીધું છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ન હોય, સકારાત્મક કાર્યો દ્વારા નિરાશાનાં વાદળોને પણ વિખેરી શકાય છે.
Today, Yoga has proved this thing that as India has once again attached itself to the power of Yoga, similarly, the world too has started attaching itself with the Yoga.
આજે યોગે સિદ્ધ કરી નાખ્યું છે કે જે રીતે હિન્દુસ્તાને ફરી એકવાર યોગના સામર્થ્યની સાથે પોતાની જાત સાથે જોડી દીધી છે, ત્યારે દુનિયા પોતાની મેળે જ જોડાવા લાગી છે.
It has proved yet again that the loyalty of the common masses of India towards democracy is unwavering.
તેનાથી ફરી સાબિત થયું કે લોકશાહી પ્રત્યે ભારતના સામાન્ય જનની નિષ્ઠા અતૂટ છે.
This mission has proved beyond doubt, once again, that when it comes to attempting an endeavour in new age, cutting edge areas, with innovative zeal, our scientists are second to none.
આ મિશને એક વાર ફરી એ સાબિત કરી દીધું છે કે જ્યારે વાત નવા-નવા ક્ષેત્રમાં કંઈક નવીન કરી બતાવવાની હોય, નાવિન્યપૂર્ણ ઉત્સાહની હોય તો આપણા વૈજ્ઞાનિકો સર્વશ્રેષ્ઠ છે, વિશ્વસ્તરીય છે.
Harsh Vardhan said, Over time, Twitter has proved to be an essential service for both the government and citizens to interact and exchange information, especially in times of need.
હર્ષવર્ધને જણાવ્યું હતું કે, સમયની સાથે સાથે, ટ્વીટર સરકાર અને નાગરિકોને વાર્તાલાપ કરવા અને ખાસ કરીને જરૂરિયાતના સમયમાં માહિતીનું આદાનપ્રદાન કરવા માટે આવશ્યક સેવા સાબિત થઇ છે.
It has proved to be extremely successful in promoting out-of-the-box thinking in young minds The first edition of Smart India Hackathon 2017 saw participation of 42000 students which increased to 1 lakh in 2018 and to 2 lakh in 2019.
તે યુવાન મનને સમજીને અદ્યતન(આઉટ ઓફ ધ બોક્ષ) વિચારસરણીને પ્રોત્સાહિત કરવામાં અત્યંત સફળ સાબિત થયું છે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 201ની પ્રથમ આવૃત્તિમાં 42000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જે 2018માં વધીને 1 લાખ અને 201માં 2 લાખ થયા છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…