The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
that you may be children of your Father who is in heaven For he makes his sun to rise on the evil and the good and sends rain on the just and the unjust
જો તમે આ પ્રમાણે કરશો તો તમે આકાશમાં રહેલા તમારા પિતાના સાચા દીકરા ગણાશો અને તમારા પિતા સૂર્યનો પ્રકાશ ભલા અને ભૂંડા લોકો માટે મોકલે છે વરસાદ પણ ભલૂં કરનાર અને ભૂંડુ કરનાર માટે મોકલે છે
The rain came down the floods came and the winds blew and beat on that house and it fell--and great was its fall
ધોધમાર વરસાદ આવ્યો પૂર આવ્યું અને વાવાઝોડાના સપાટા લાગ્યા ત્યારે તે મકાન મોટા અવાજ સાથે જમીનદોસ્ત થઈ ગયું
He prayed again and the sky gave rain and the earth brought forth its fruit
પછી એલિયાએ પ્રાર્થના કરી કે વરસાદ પડે અને આકાશમાંથી વરસાદ પડ્યો અને ધરતીમાંથી પાક ઊગી નીકળ્યો
And the rain descended and the floods came and the winds blew and beat upon that house and it fell not for it was founded upon a rock
ધોધમાર વરસાદ પડ્યો પૂર આવ્યું અને તે ઘર પર વાવાઝોડું ફુંકાયું છતાં પણ તે ઘર તૂટી પડ્યું નહિ કારણ કે તેનો પાયો ખડક ઉપર બાંધેલો હતો
And the rain descended and the floods came and the winds blew and beat upon that house and it fell and great was the fall of it
ધોધમાર વરસાદ આવ્યો પૂર આવ્યું અને વાવાઝોડાના સપાટા લાગ્યા ત્યારે તે મકાન મોટા અવાજ સાથે જમીનદોસ્ત થઈ ગયું
Nevertheless he left not himself without witness in that he did good and gave us rain from heaven and fruitful seasons filling our hearts with food and gladness
પરંતુ દેવે જે કર્યુ તે ખરું છે દેવ પોતાના વિષે સાક્ષી આપ્યા વગર રહ્યો નથી તે તમારા માટે સારું કામ કરે છે તે તમને આકાશમાંથી વરસાદ આપે છે તે તમને યોગ્ય સમયે સારી ફસલ આપે છે તે તમને પુષ્કળ પ્રમાણમાં અનાજ આપે છે અને તે તમારા હ્રદયને આનંદથી ભરે છે
Elias was a man subject to like passions as we are and he prayed earnestly that it might not rain and it rained not on the earth by the space of three years and six months
એલિયા સ્વભાવે આપણા જેવી જ વ્યક્તિ હતી તેણે પ્રાર્થના કરી કે વરસાદ ન પડે અને સાડા ત્રણ વરસ સુધી પૃથ્વી પર વરસાદ ન પડ્યો
And he prayed again and the heaven gave rain and the earth brought forth her fruit
પછી એલિયાએ પ્રાર્થના કરી કે વરસાદ પડે અને આકાશમાંથી વરસાદ પડ્યો અને ધરતીમાંથી પાક ઊગી નીકળ્યો
These have power to shut heaven that it rain not in the days of their prophecy and have power over waters to turn them to blood and to smite the earth with all plagues as often as they will
તેઓના પ્રબોધ કરવાના સમય દરમિયાન આ સાક્ષીઓને વરસાદને આકાશમાંથી વરસતો રોકવાની સત્તા છે આ સાક્ષીઓને પાણીનું લોહી કરવાની સત્તા છે તેઓને પૃથ્વી પર દરેક પ્રકારની વિપતિ મોકલવાની સત્તા છે તેઓ જેટલી વખત ઈચ્છે તેટલી વખત આ કરી શકે છે
Rosa is expected to take a direct path over Phoenix on Tuesday approaching late Monday with rain
રોઝાને મંગળવારે સીધો ફોનિક્સએ આગળ કૂચની અપેક્ષા છે જે સોમવારથી વરસાદ સાથે પહોંચી જશે
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…