The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
If therefore you have not been faithful in the unrighteous mammon who will commit to your trust the true riches
જો તમે જગતનાં ધન સંબંધી અવિશ્વાસુ હશો તો ખરા ધન સ્વર્ગીય માટે તમારો વિશ્વાસ કેવી રીતે રાખી શકાય
Now if their fall is the riches of the world and their loss the riches of the Gentiles how much more their fullness
જો કે યહૂદિઓની ભૂલ આખી દુનિયા માટે સમૃદ્ધ આશીર્વાદો લઈ આવી અને યહૂદિઓએ જે ખોયું તે બાબતે બિનયહૂદિ લોકો માટે અઢળક આશિષ લાવી દેવની ઈચ્છા પ્રમાણે યહૂદિઓ જ્યારે લોકો પ્રત્યેક દયાળુ બનશે ત્યારે આખી દુનિયા ખરેખર વધારે સમૃદ્ધ આશીર્વાદ પ્રાપ્ત કરશે
Oh the depth of the riches both of the wisdom and the knowledge of God How unsearchable are his judgments and his ways past tracing out
હા દેવની સમૃદ્ધિ અત્યંત મહાન છે દેવની કૃપા અને ક્ષમા અપરંપાર છે દેવનું જ્ઞાન અને વિવેક-બૂદ્ધિ અનંત છે દેવના નિર્ણયોને કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ દેવના માર્ગો કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ
in whom we have our redemption through his blood the forgiveness of our trespasses according to the riches of his grace
ખ્રિસ્તમય આપણો તેના રકતથી ઉદ્ધાર થયો દેવની સમૃદ્ધ કૃપાથી આપણને પાપોની માફી મળી છે
having the eyes of your hearts enlightened that you may know what is the hope of his calling and what are the riches of the glory of his inheritance in the saints
હું પ્રાર્થના કરું છું કે તમારા હૃદયમાં વિશિષ્ટ સમજણનો ઉદય થાય ત્યારે દેવે આપણને પ્રદાન કરવા જે આશા માટે બોલાવ્યા છે તેને તમે ઓળખી શકશો તમે એ પણ જાણી શકશો કે દેવે તેના પવિત્ર લોકો માટે જે આશીર્વાદનું વચન આપ્યું છે તે સમૃદ્ધ અને મહિમાવંત છે
Your riches are corrupted and your garments are moth-eaten
વળી તમારી સમૃદ્ધિ સડી ગઇ છે અને તેનું મૂલ્ય કશું જ રહ્યું નથી તમારા વસ્ત્રો જીવજંતુ ખાઈ જશે
If therefore ye have not been faithful in the unrighteous mammon who will commit to your trust the true riches
જો તમે જગતનાં ધન સંબંધી અવિશ્વાસુ હશો તો ખરા ધન સ્વર્ગીય માટે તમારો વિશ્વાસ કેવી રીતે રાખી શકાય
Now if the fall of them be the riches of the world and the diminishing of them the riches of the Gentiles how much more their fulness
જો કે યહૂદિઓની ભૂલ આખી દુનિયા માટે સમૃદ્ધ આશીર્વાદો લઈ આવી અને યહૂદિઓએ જે ખોયું તે બાબતે બિનયહૂદિ લોકો માટે અઢળક આશિષ લાવી દેવની ઈચ્છા પ્રમાણે યહૂદિઓ જ્યારે લોકો પ્રત્યેક દયાળુ બનશે ત્યારે આખી દુનિયા ખરેખર વધારે સમૃદ્ધ આશીર્વાદ પ્રાપ્ત કરશે
In whom we have redemption through his blood the forgiveness of sins according to the riches of his grace
ખ્રિસ્તમય આપણો તેના રકતથી ઉદ્ધાર થયો દેવની સમૃદ્ધ કૃપાથી આપણને પાપોની માફી મળી છે
The eyes of your understanding being enlightened that ye may know what is the hope of his calling and what the riches of the glory of his inheritance in the saints
હું પ્રાર્થના કરું છું કે તમારા હૃદયમાં વિશિષ્ટ સમજણનો ઉદય થાય ત્યારે દેવે આપણને પ્રદાન કરવા જે આશા માટે બોલાવ્યા છે તેને તમે ઓળખી શકશો તમે એ પણ જાણી શકશો કે દેવે તેના પવિત્ર લોકો માટે જે આશીર્વાદનું વચન આપ્યું છે તે સમૃદ્ધ અને મહિમાવંત છે
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…