The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The Pharisees came out and began to question him seeking from him a sign from heaven and testing him
ફરોશીઓ ઈસુ પાસે આવ્યા અને તેને પ્રશ્રો પૂછયા તેઓ ઈસુની પરીક્ષા કરવા ઈચ્છતા હતા તેથી તેઓએ ઈસુને આકાશમાંથી નિશાની માગીને તે દેવ તરફથી આવ્યો હતો તે બતાવવા કહ્યું
He sighed deeply in his spirit and said Why does this generation seek a sign Most certainly I tell you no sign will be given to this generation
ઈસુએ નિસાસો નાખ્યો તેણે કહ્યું તમે લોકો શા માટે સાબિતી નિશાની તરીકે માગો છો હું તમને સત્ય કહું છું તેના જેવી કોઈ નિશાની તમને આપવામાં આવશે નહિ
This is the sign to you you will find a baby wrapped in strips of cloth lying in a feeding trough
તમે તેને ઓળખી શકો તે માટેની આ નિશાની છે તમે એક બાળકને કપડાંમાં લપેટેલો અને ગભાણમાં સૂતેલો જોશો
Others testing him sought from him a sign from heaven
બીજા લોકો ઈસુનું પરીક્ષણ કરવા ઈચ્છતા હતા તેઓએ ઈસુની પાસેથી આકાશમાંથી નિશાની માગી
When the multitudes were gathering together to him he began to say This is an evil generation It seeks after a sign No sign will be given to it but the sign of Jonah the prophet
લોકોનો સમૂહ મોટો ને મોટો થતો ગયો ઈસુએ કહ્યું આજે જે લોકો જીવે છે તેઓ દુષ્ટ છે તેઓ દેવની પાસેથી એંધાણી રુંપે કોઈ ચમત્કાર માંગે છે પણ તેઓને એંધાણીરુંપે કોઈ ચમત્કાર આપવામાં આવશે નહિ યૂનાને જે ચમત્કાર થયો તે જ ફક્ત એંધાણી હશે

They said therefore to him What then do you do for a sign that we may see and believe you What work do you do
તેથી તે લોકોએ પૂછયું તું દેવે મોકલેલો છે તે સાબિત કરવા તું કેવા ચમત્કાર ો કરીશ જ્યારે અમે તને ચમત્કાર કરતાં જોઈશું પછી વિશ્વાસ કરીશું તું શું કરીશ
The greeting of me Paul with my own hand which is the sign in every letter this is how I write
હું પાઉલ છું અને મારા પોતાના હસ્તાક્ષરથી આ પત્રને વિરમવું છું મારા બધાજ પત્રોમાં એ નિશાની છે એવી રીતે હું આ લખું છું
And the Pharisees came forth and began to question with him seeking of him a sign from heaven tempting him
ફરોશીઓ ઈસુ પાસે આવ્યા અને તેને પ્રશ્રો પૂછયા તેઓ ઈસુની પરીક્ષા કરવા ઈચ્છતા હતા તેથી તેઓએ ઈસુને આકાશમાંથી નિશાની માગીને તે દેવ તરફથી આવ્યો હતો તે બતાવવા કહ્યું
And he sighed deeply in his spirit and saith Why doth this generation seek after a sign verily I say unto you There shall no sign be given unto this generation
ઈસુએ નિસાસો નાખ્યો તેણે કહ્યું તમે લોકો શા માટે સાબિતી નિશાની તરીકે માગો છો હું તમને સત્ય કહું છું તેના જેવી કોઈ નિશાની તમને આપવામાં આવશે નહિ
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…