Advertisement - Remove

situation - Example Sentences

Popularity:
Difficulty:
સિચૂએશન / સિચૂઐશન
Read this too Maid was not taking proper care of his 2yearold daughter when the father kept CCTV in the house he came to know about the horrible situation
આ પણ વાંચોઃ 2 વર્ષની દીકરીનું સરખી રીતે ધ્યાન નહોતી રાખતી આયા હકીકત જાણવા પિતાએ કેમેરો લગાવ્યો તો સામે આવી ભયાનક સ્થિતિ
The Prime Minister, Shri Narendra Modi has spoken to Chief Minister of Kerala Shri Pinarayi Vijayan regarding flood situation in the state.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી શ્રી પિનારાયી વિજયન સાથે રાજ્યમા પૂરની સ્થિતિ બાબતે વાતચીત કરી હતી.
Situation in Mumbai is being continuously monitored.
મુંબઈની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
In accordance with the spirit of UN Conventions on Narcotic Drugs, effort is made to enter into Bilateral Agreements/MoUs with neighbouring countries and the countries which have a direct bearing on the drug situation prevailing in our country.
સંયુક્ત રાષ્ટ્રના નશીલા દ્રવ્યો પરના સંમેલેનોની મૂળ ભાવનાને અનુરૂપ ભારતે પડોશી દેશો અને આપણા દેશોમાં નશીલા દ્રવ્યોની પ્રવર્તમાન સ્થિતિ પર સીધા જવાબદાર દેશો સાથે દ્વિપક્ષીય સમજૂતીઓ/એમઓયુ કરવા પ્રયાસ પણ કર્યા છે.
The Prime Minister held separate detailed review meetings on the current situation and relief measures, at Kavaratti, Kanyakumari and Thiruvananthapuram.
પ્રધાનમંત્રીએ કવરતી, કન્યાકુમારી અને થિરુવનંતપુરમમાં વર્તમાન સ્થિતિ અને રાહતનાં પગલાં પર અલગથી વિસ્તૃત સમીક્ષા બેઠકો પણ યોજી હતી.
Advertisement - Remove
The Prime Minister, Shri Narendra Modi has spoken to Chief Minister of Karnataka Shri H D Kumaraswamy regarding the flood situation in parts of the state.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના વિસ્તારોમાં પૂરની સ્થિતિ અંગે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી એચ. ડી. કુમારસ્વામી સાથે વાત કરી હતી.
The Prime Minister reviewed the flood situation during a meeting with Shri PinarayiVijayan, the Chief Minister of Kerala, and officials of the State Government.
પ્રધાનમંત્રીએ કેરળનાં મુખ્યમંત્રી પિનરાયી વિજયન અને રાજ્ય સરકારનાં અધિકારીઓ સાથે સાથે બેઠક દરમિયાન પૂરની સ્થિતિની જાણકારી મેળવી હતી.
He assured the Chief Ministers from flood-affected States that the Union Government would provide all assistance to them, to deal with the flood situation currently affecting parts of the country.
તેમણે પુરથી અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓને એ બાબતની ખાતરી આપી કે કેન્દ્ર સરકાર દેશના અસરગ્રસ્ત વિસ્તારોમાં વર્તમાન સમયમાં પુરની સ્થિતિને પહોંચી વળવા માટે તેમને જરૂરી તમામ સહાયતા પૂરી પાડશે.
Prime Minister Modi and President Tran Dai Quang shared convergence of views on various bilateral and international issues, including the regional security situation in Asia.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શ્રી ચન દાઈકુઆંગે એશિયામાં પ્રાદેશિક સુરક્ષાની સ્થિતિ સહિત વિવિધ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય બાબતો પર વિચારોમાં સમાનતા વ્યક્ત કરી હતી.
We will deliberate on the situation of global economy and trade, international financial and tax systems, the future of work, women empowerment, infrastructure and sustainable development.
અમે વૈશ્વિક અર્થતંત્ર અને વેપારની સ્થિતિ , આંતરરાષ્ટ્રીય નાણાકીય અને કરવેરા વ્યવસ્થા, કાર્યનું ભવિષ્ય, મહિલા સશક્તિકરણ, માળખાગત અને સ્થાયી વિકાસની સ્થિતિ પર ચર્ચા કરીશું.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading