Advertisement - Remove

standard - Example Sentences

સ્ટૈન્ડર્ડ
Similarly, the Bureau of Indian Standard Act has also been enacted.
આ જ રીતે બ્યુરો ઑફ ઇન્ડીયા સ્ટાન્ડર્ડ એક્ટ પણ બનાવવામાં આવ્યો છે.
MoU in pharmaceuticals between Central Drugs Standard Control Organisation (CDSCO), GoI, and National Administration of Drugs, Food and Medical Technology, Argentina
ભારત સરકારનાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ – કેન્દ્રીય દવા પ્રમાણીકરણ નિયંત્રણ સંસ્થા) અને આર્જેન્ટિનાનાં દવા, ખાદ્ય પદાર્થો અને મેડિકલ ટેકનોલોજીનાં રાષ્ટ્રીય વહીવટીતંત્ર વચ્ચે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સમજૂતી કરાર
To strengthen international efforts, all countries should implement the Common Reporting Standard based on Automatic Exchange of Tax Information.
આંતરરાષ્ટ્રીય પ્રયાસોને વધુ મજબૂત બનાવવા તમામ દેશોએ ઓટોમેટિક એક્સચેન્જ ઑફ ટેક્સ ઈન્ફર્મેશન (કરવેરાની માહિતીના આપોઆપ આદાનપ્રદાન) પર આધારિત કોમન રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ (જાણકારીના સમાન ધોરણ) અમલમાં મૂકવાં જોઈએ.
The two Prime Ministers welcomed the creation of a new Chevening Financial Services course, sponsored by Standard Chartered, aimed at mid-career professionals wanting to study in the UK.
બંને પ્રધાનમંત્રીઓએ કારકિર્દીની મધ્યમાં યુકેમાં ભણવાની ઈચ્છા ધરાવતા વ્યાવસાયિકો માટે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ દ્વારા સ્પોન્સર થયેલા નવા શેવનિંગ ફાયનાન્સિયલ સર્વિસીઝ કોર્સની રચના આવકારી.
STANDARD DEDUCTIONS RAISED For salaried persons, Standard Deduction is being raised from the current Rs.40,000 to Rs.50,000.
સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે વેતન મેળવનારા લોકો માટે હાલમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ.40,000 છે તે વધારીને રૂ.50,000 કરવામાં આવ્યું છે.
Advertisement - Remove
The Standard Operations Procedures (SOPs) have been communicated to farmers for their safety and keeping social distancing while undertaking farm related activities.
ખેડૂતોને કૃષિલક્ષી કામગીરીઓ હાથ ધરવા તેમની સલામતી જાળવવા માટે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા સ્ટાન્ડર્ડ ઓપરેશન્સ પ્રોસીજર્સ (એસઓપી) જણાવવામાં આવી છે.
Shri Narendra Singh Tomar also released a Standard Operating Procedure (SOP) regarding e-Gram Swaraj on the occasion.
શ્રી નરેન્દ્ર સિંહ તોમરે આ પ્રસંગે ઈ-ગ્રામ સ્વરાજ અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર પણ બહાર પાડી હતી.
The Real Time PCR (RT-PCR) is the gold standard frontline test for diagnosis of COVID-19 and with 907 labs across the country, they can be used for strengthened testing capacity.
RT-PCR કોવિડ-1ના નિદાન માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ફ્રન્ટલાઇન તપાસ છે અને તેની દેશભરમાં 0 લેબોરેટરી છે. તેનો ઉપયોગ તપાસની ક્ષમતા વધારવા માટે થઇ શકે છે.
India has now firmly established a leadership role in tiger conservation, with its bench marking practices being looked at as a gold standard across the world.
વાઘ સંરક્ષણમાં ભારતે પોતાના નેતૃત્વની ભૂમિકા મજબૂતી સાથે સ્થાપિત કરી છે, જેની બેંચમાર્કિંગની વ્યવસ્થાને દુનિયાભરમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ સ્વરૂપે જોવામાં આવે છે.
There is a Standard Operating Procedure laid down by ECI to discard EVMs.
ઇવીએમને નિષ્ક્રિય કરવા કે તેનો નાશ કરવા ઇસીઆઈએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવી છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading