Advertisement - Remove

stay - Example Sentences

Popularity:
Difficulty:
સ્ટે / સ્ટૈ
Into whatever city or village you enter find out who in it is worthy and stay there until you go on
જ્યારે તમે જે નગરમાં કે ગામમાં પ્રવેશો ત્યારે કોઈ લાયક વ્યક્તિની શોધ કરો અને બીજા સ્થળે જવાનું થાય ત્યાં સુધી તેને ઘેર જ રહો
They urged him saying Stay with us for it is almost evening and the day is almost over He went in to stay with them
પણ તેઓ તેને રાકવા ઈચ્છતા હતા તેઓએ તેને આગ્રહ કર્યો અમારી સાથે રહે મોડું થયું છે લગભગ રાત્રી થઈ ગઇ છે તેથી તે તેઓની સાથે રહેવા અંદર ગયો
So when the Samaritans came to him they begged him to stay with them He stayed there two days
તે સમરૂનીઓ ઈસુ પાસે ગયા તેઓએ ઈસુને તેઓની સાથે રહેવા વિનંતી કરી તેથી ઈસુ ત્યાં બે દિવસ રહ્યો
Jesus said to him If I desire that he stay until I come what is that to you You follow me
ઈસુએ ઉત્તર આપ્યો ધારો કે હું પાછો આવું ત્યાં સુધી તે જીવતો રહે એવી મારી ઈચ્છા હોય તેનું તારા માટે કોઈ મહત્વ હોવું જોઈએ નહિ તું મારી પાછળ આવ
where we found brothers and were entreated to stay with them for seven days So we came to Rome
અમને ત્યાં કેટલાએક વિશ્વાસીઓ મળ્યા તેઓએ પોતાની સાથે એક અઠવાડિયું રહેવા માટે કહ્યું આખરે અમે રોમ આવ્યા
Advertisement - Remove
I have come here to tell you Stay with the Orthodox faith and with the canonical church Patriarch Theodore II said in his address
હું તમને અહીં કહેવા માટે આવ્યો છું રૂઢિચુસ્ત વિશ્વાસ સાથે અને કૅનોનિકલ ચર્ચ સાથે રહો પેટ્રીયાર્ક થિયોડોર બીજાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું
The National Center for Disaster Prevention warned Mexicans on Saturday to stay away from the volcano after activity picked up in the crater and it registered 183 emissions of gas and ash over 24 hours
નેશનલ ડિઝાસ્ટર ફૉર ડિઝાસ્ટર પ્રિવેન્શનએ શનિવારે મેક્સિકન્સને ક્રેટરમાં લેવામાં આવેલી પ્રવૃત્તિ પછી જ્વાળામુખીથી દૂર રહેવાની ચેતવણી આપી હતી અને તે 24 કલાકથી ગેસ અને રાખના 183 ઉત્સર્જન નોંધાવ્યા હતા
Try to make it as thin as possible even if it does not stay in shape then apply some oil on it after spread it out
આકાર નહીં જળવાય તો ચાલશે પણ બને એટલી પાતળી વણવી ત્યારબાદ આખી રોટલી પર થોડુંથોડું તેલ લગાવીને ફેંલાવી દો
Traditional Indian knowledge systems, such as Yoga and Ayurveda, help us stay healthy.
પરંપરાગત ભારતીય જ્ઞાન પદ્ધતિઓ જેવી કે યોગ અને આયુર્વેદ આપણને તંદુરસ્ત રહેવામાં મદદ કરે છે.
I wish Prime Minister Netanyahu, Mrs. Netanyahu and the delegation a memorable stay in India.
હું પ્રધાનમંત્રી નેતન્યાહૂ, શ્રીમતી નેતન્યાહૂ અને સમગ્ર પ્રતિનિધિ મંડળને ભારતની મુલાકાત યાદગાર રહે એવી શુભેચ્છા પાઠવું છું.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading