Advertisement - Remove

steal - Example Sentences

Popularity:
Difficulty:
સ્ટીલ
He said to him Which ones Jesus said You shall not murder You shall not commit adultery You shall not steal You shall not offer false testimony
માણસે પૂછયું કઈ આજ્ઞાઓ ઈસુએ ઉત્તર આપ્યો તારે કોઈનુ ખૂન કરવું નહિં તારે વ્યભિચારનું પાપ કરવું નહિં તારે કોઈની વસ્તુની ચોરી કરવી નહિં તારે કોઈનામાં જૂઠી સાક્ષી આપવી નહિ
You know the commandments Do not murder Do not commit adultery Do not steal Do not give false testimony Do not defraud Honor your father and mother
પણ હું તારા પ્રશ્નનો ઉત્તર આપીશ તું આજ્ઞાઓ જાણે છે તારે કોઈનું ખૂન કરવું જોઈએ નહિ તારે વ્યભિચારનું પાપ કરવું જોઈએ નહિ તારે ચોરી કરવી જોઈએ નહિ તારે તારા માબાપને માન આપવું જોઈએ
The thief only comes to steal kill and destroy I came that they may have life and may have it abundantly
ચોર ફક્ત ચોરી કરવા મારી નાખવા અને નાશ કરવા આવે છે પણ હું આવ્યો છું જેથી તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે
Lay not up for yourselves treasures upon earth where moth and rust doth corrupt and where thieves break through and steal
તમારા માટે અહી પૃથ્વી ખજાનાનો સંગ્રહ ન કરો કારણ કે પૃથ્વી પર કીડા તથા કાટ ખજાનાનો નાશ કરે છે ચોર ખાતર પાડીને ચોરી જાય છે
But lay up for yourselves treasures in heaven where neither moth nor rust doth corrupt and where thieves do not break through nor steal
આકાશમાં ખજાનાઓને સંગ્રહ કરો આકાશમાં તમારા ખજાનાઓને નાશ ઉધઈ કે કાટ કરી શકશે નહિ કે તેને ચોર ચોરી જશે નહિ
Advertisement - Remove
He saith unto him Which Jesus said Thou shalt do no murder Thou shalt not commit adultery Thou shalt not steal Thou shalt not bear false witness
માણસે પૂછયું કઈ આજ્ઞાઓ ઈસુએ ઉત્તર આપ્યો તારે કોઈનુ ખૂન કરવું નહિં તારે વ્યભિચારનું પાપ કરવું નહિં તારે કોઈની વસ્તુની ચોરી કરવી નહિં તારે કોઈનામાં જૂઠી સાક્ષી આપવી નહિ
Thou knowest the commandments Do not commit adultery Do not kill Do not steal Do not bear false witness Defraud not Honour thy father and mother
પણ હું તારા પ્રશ્નનો ઉત્તર આપીશ તું આજ્ઞાઓ જાણે છે તારે કોઈનું ખૂન કરવું જોઈએ નહિ તારે વ્યભિચારનું પાપ કરવું જોઈએ નહિ તારે ચોરી કરવી જોઈએ નહિ તારે તારા માબાપને માન આપવું જોઈએ
Thou knowest the commandments Do not commit adultery Do not kill Do not steal Do not bear false witness Honour thy father and thy mother
છતાં હું તારા પ્રશ્રનો ઉત્તર આપીશ તું દેવની આજ્ઞાઓ જાણે છે તારે વ્યભિચારનું પાપ કરવું જોઈએ નહિ તારે કોઈનું ખૂન કરવું જોઈએ નહિ તારે કશું ચોરવું જોઈએ નહિ તારે બીજા લોકોને ખાટી સાક્ષી આપવી જોઈએ નહિ તારે તારા માતા પિતાને માન આપવું જોઈએ
The thief cometh not but for to steal and to kill and to destroy I am come that they might have life and that they might have it more abundantly
ચોર ફક્ત ચોરી કરવા મારી નાખવા અને નાશ કરવા આવે છે પણ હું આવ્યો છું જેથી તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે
Sgt Watts went to prison in 2013 and served 22 months for trying to steal from an FBI informant
સાર્જન્ટ વોટ્સ 2013માં જેલમાં ગયા અને એફબીઆઇના ખબરી પાસેથી ચોરી કરવાનો પ્રયાસ કરવા બદલ 22 મહિના જેલમાં રહ્યાં
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading