The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
પ્રધાનમંત્રી અને હું એ બાબતથી સંપૂર્ણ વાકેફ છીએ કે અમારા દેશો વચ્ચે માલસામાન, સેવાઓ, મૂડી અને માનવ સંસાધનના સરળ પ્રવાહ માટે અવકાશ, જમીન અને દરિયાઈ માર્ગોનું મજબૂત નેટવર્ક હોય તે જરૂરી છે.
Prime Minister and I are fully aware that smooth flow of goods, services, capital and human resources between our economies needs a strong network of air, land and sea links.
રાષ્ટ્રપતિ અને હું મજબૂત આર્થિક અને વિકાસ ભાગીદારીનું નિર્માણ કરવા પણ સંમત થયા હતા, જે આપણા બંને દેશો વચ્ચે વિચારો, વેપાર, મૂડી અને લોકોના પ્રવાહને મજબૂત કરશે.
President and I also agreed to build a strong economic and development partnership that strengthens the flow of ideas, trade, capital and people between our two countries.
ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત બાંધકામને લગતું રોકાણ: એવો અંદાજો લગાવવામાં આવે છે કે 100કેએલપીડી જૈવિક રીફાઇનરીને આશરે 800 કરોડ રૂપિયાના મૂડી રોકાણની જરૂર પડશે.
• Infrastructural Investment in Rural Areas: It is estimated that, one 100klpd bio refinery will require around Rs.800 crore capital investment.
સાથીઓ, દેશમાં થઇ રહેલા આ ચોતરફી વિકાસ કર્યો માટે વધુ મૂડી રોકાણની પણ જરૂર છે.
Brothers and sisters, More capital investment is required for this kind of developmental work that is taking place across the country.
વધુમાં વધુ વિદેશી મૂડી કેવી રીતે ભારતમાં આવે, તેની ઉપર પણ સરકાર જોર આપી રહી છે.
The government has stressed upon bringing more foreign investment in the country.
અમે વર્ષ 2014-15 અને વર્ષ 2016-17 દરમિયાન રેલવેઝમાં જાહેર મૂડી રોકાણમાં 100 ટકા કરતા પણ વધુ વધારો કર્યો છે.
We have stepped up public capital investment in railways by more than one hundred per cent between 2014-15 and 2016-17.
ગયા વર્ષે આપણી મૂડી અને રોકાણના સંબંધોને પ્રોત્સાહન આપવા અમે ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટમાં સુધારા-વધારા કર્યા હતા.
Last year, to boost our capital and investment linkages, we have revised the Double Taxation Avoidance Agreement.
આ યોજના હેઠળ વિશિષ્ટ આર્થિક ઝોન (એસઈઝેડ)માં રોકાણો માટે 20 ટકા મૂડી ખર્ચની તેમજ નોન-એસઈઝેડમાં 25 ટકા મૂડી ખર્ચ જેટલી સબસીડી આપવામાં આવે છે.
The scheme provides subsidy for capital expenditure – 20% for investments in Special Economic Zones (SEZs) and 25% in non-SEZs.
મને એ બાબતની પણ ખુશી છે કે રક્ષા મૂડી ખર્ચના માધ્યમથી મુકવામાં આવેલા ખરીદ ઓર્ડર્સમાં ભારતીય વેપારીઓનો ફાળો 2011-14માં 50 ટકા હતો તે વધીને છેલ્લા ત્રણ વર્ષમાં વધીને 60 ટકા થયો છે.
I am also pleased that the share of Indian vendors in the procurement orders placed through defence capital expenditure has gone up from about 50 percent during 2011-14 to over 60 percent during the last three years.
મૂડી અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા અમે અમારું અર્થતંત્ર ઉદાર બનાવવા ઘણી મહેનત કરી રહ્યા છીએ.
To allow entry of capital and technology, we have worked hard on opening our economy.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…