The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
• Capital Investment and Institutional Credit for farmers
વિકસતા દેશોની ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી જરૂરિયાતોને ટેકારૂપ બનવા બહુપક્ષીય વિકાસ બેન્કો (મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બેન્ક્સ)એ તેમનો મૂડી આધાર વધુ વ્યાપક બનાવવો જોઈએ.
Multilateral Development Banks should enlarge their capital base to support infrastructure needs of the developing countries.
લાંબા ગાળાની સ્થિર વૈશ્વિક આર્થિક વૃદ્ધિ માટે માત્ર મૂડી પ્રવાહ જ નહીં, પરંતુ શ્રમજીવીઓની સ્થળાંતરશીલતા અને કૌશલ્યની સુવાહ્યતાને મદદરૂપ થાય તેવા પ્રયત્નો પણ જરૂરી છે.
Stable long term global economic growth requires not just capital flows, but also efforts to facilitate labour mobility and skill portability.
1956ના કંપની ધારા હેઠળ 2024માં રૂપિયા 1000 કરોડની અધિકૃત શેર મૂડી સાથે આ કંપની સ્થપાઈ હતી.
IIFCL, a wholly owned Government of India company, was, incorporated on January 5, 2006 under the Companies Act, 1956 with an authorized share capital of Rs. 1000 crore.
વર્ષ 2016-17 દરમિયાન આઇડબલ્યુએઆઈએ મૂડી અસ્કયામતોના સર્જન માટે કુલ રૂ. 296.60 કરોડની ફાળવણી કરી હતી, જે 2017-18માં ઘટાડીને રૂ. 228 કરોડ કરવામાં આવી છે.
During the year 2016-17, IWAI was allocated a sum of Rs. 296.60 crore for creation of capital assets which has been reduced to Rs.228 crore in BE, 2017-18.
7. માનવ મૂડી વિકાસ – આઈપીઆર માટે માનવ સંસાધનો, સંસ્થાઓ અને શિક્ષણ, તાલીમ, સંશોધન અને કૌશલ્ય નિર્માણ અંગેની ક્ષમતાઓ વધારવી અને વધુ મજબૂત બનાવવી.
Enforcement and Adjudication – To strengthen the enforcement and adjudicatory mechanisms for combating IPR infringements. vii.Human Capital Development – To strengthen and expand human resources, institutions and capacities for teaching, training, research and skill building in IPRs.
આપણે બધાં ઈન્ડો-પેસિફીક ક્ષેત્રમાં તમામ રાષ્ટ્રોને વેપાર અને મૂડી રોકાણના મોજા તરફ લઈ જતા નિયમ આધારિત, ખૂલ્લા, સમતોલ અને સ્થિર વ્યાપાર વાતાવરણને સહયોગ આપીએ છીએ.
We will also support rule-based, open, balanced and stable trade environment in the Indo-Pacific Region, which lifts up all nations on the tide of trade and investment.
બિનઉત્પાદક ખર્ચ પર કડક નિયંત્રણ મેળવવા અમે જાહેર ક્ષેત્રમાં મૂડી રોકાણ નોંધપાત્ર રીતે વધાર્યું છે.
By exercising tight control over unproductive expenditure, we have greatly increased capital investment by the Public Sector.
આ જ રીતે, રેલવેના મૂડી ખર્ચમાં આ વર્ષે સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે.
Similarly, the increase in railway capital expenditure was the highest this year.
તેના સકારાત્મક પરિણામોમાં અધિક સામાજિક મૂડી અને સુદીર્ઘ સમુદાયો સહિતના સામાજિક એકીકરણનો સમાવેશ થાય છે.
The positive spinoffs include social integration including enhanced social capital and sustainable communities.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…