The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
પછી યોહાનના મૃત્યુના કારણ માટે હેરોદિયાને યોગ્ય સમય મળ્યો તે હેરોદની વરસગાંઠને દિવસે બન્યું હેરોદ સૌથી મહત્વના સરકારી અધિકારીઓ તેના લશ્કરી સેનાપતિઓ અને ગાલીલના ઘણા અગત્યના લોકોને મિજબાની આપી
Then a convenient day came that Herod on his birthday made a supper for his nobles the high officers and the chief men of Galilee
જ્યારે તે દોડતો હતો ત્યારે નોલીને તેનો પીછો કરતા અધિકારીઓ પર ગોળી ચલાવી
As he ran Nolin shot at the officers chasing him
મેટ્રોપોલિટન પોલીસએ જણાવ્યું હતું કે અધિકારીઓ માણસની ઓળખ કરવા અને તેના પછીના સાથીને જાણ કરવા કામ કરી રહ્યા હતા
The Metropolitan Police said officers were working to identify the man and inform his nextofkin
પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, ભારતનાં સશસ્ત્ર દળોમાં શોર્ટ સર્વિસ કમિશનની મહિલા અધિકારીઓ હવે પારદર્શક પસંદગી પ્રક્રિયા મારફતે કાયમીનિયુક્તિ મેળવવાને પાત્ર બનશે.
The Prime Minister announced that women officers of Short Service Commission in the Indian Armed Forces would now be eligible for permanent commission through a transparent selection process.
પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, ભારતનાં સશસ્ત્ર દળોમાં શોર્ટ સર્વિસ કમિશનની મહિલા અધિકારીઓ હવે પારદર્શક પસંદગી પ્રક્રિયા મારફતે કાયમી નિયુક્તિ મેળવવાને પાત્ર બનશે.
The Prime Minister announced that women officers of Short Service Commission in the Indian Armed Forces would now be eligible for permanent commission through a transparent selection process.
નૌકાદળની 6 મહિલા અધિકારીઓ આઇએનએસવી તરિણી પર વિશ્વની પરિક્રમા માટે સફર શરૂ કરશે.
6 women officers of the Navy begin their journey of circumnavigating the globe on board INSV Tarini.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત સરકારમાં તાજેતરમાં સહાયક સચિવ તરીકે નિયુક્ત થયેલા 170 યુવાન આઇએએસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
The Prime Minister, Shri Narendra Modi, today interacted with over 170 young IAS officers who have recently been appointed Assistant Secretaries in the Government of India.
તેને પગલે 3,000 કોર્ટ હોલ અને જિલ્લા તથા નીચલી અદાલતોના ન્યાયિક અધિકારીઓ માટેના 1,800 મકાનો બનાવવાની વર્તમાન યોજના પૂર્ણ કરવામાં મદદ મળશે.
This will help for completion of on-going projects for construction of 3,000 court halls and 1,800 residential units for judicial officers of District and Subordinate Courts.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જૂનિયર-મોસ્ટ અને સીનિયર-મોસ્ટ અધિકારીઓ એકબીજા સાથે કમ્યુનિકેશન કરવામાં આટલો સમય પસાર કરે એ ખરેખર મહત્વપૂર્ણ બાબત છે.
Speaking on the occasion, the Prime Minister said that it was indeed significant that the junior-most and senior-most officers are spending such a lot of time communicating with each other.
તેમણ કહ્યું હતું કે, શોર્ટ સર્વિસ કમિશનમાં મહિલા અધિકારીઓ પોતાના પુરુષ સમકક્ષોની બરોબર સ્થાયી કમિશનની તક મળી રહી છે.
He said that women officers in short service commission are being given opportunities for permanent commission at par with their male counterparts.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…