The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઈએસએ)માં નવી સભ્યતાનાં રૂપમાં આર્જેન્ટિનાનું સ્વાગત કરતા મને ખૂબ જ પ્રસન્નતા થઈ રહી છે.
I am very happy to welcome Argentina as a new member in the International Solar Alliance (ISA).
બંને નેતાઓ 11 માર્ચ, 2018નાં રોજ નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સ્થાપના પરિષદનાં સહયજમાન બન્યાં હતાં.
The two leaders co-hosted the Founding Summit of the International Solar Alliance in New Delhi on 11 March 2018.
આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન
International Solar Alliance
બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ)ની માળખાગત કાર્ય સમજૂતીનાં અમલને આવકાર આપ્યો હતો તથા નવી દિલ્હીમાં 11મી માર્ચ, 2018નાં રોજ આઇએસએ સ્થાપના પરિષદનાં સહઆયોજન માટે આતુરતા વ્યક્ત કરી હતી.
34. The two leaders welcomed the entry into force of the Framework Agreement of the International Solar Alliance (ISA) and looked forward to co-hosting the ISA Founding Conference on 11th March 2018 in New Delhi.
બીજું મહત્વપૂર્ણ પગલું સૂર્યપ્રકાશથી સંપન્ન દેશોનું આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન છે.
The other was the creation of the International Solar Alliance of countries blessed with abundant sunlight.
આ સંદર્ભમાં તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જ્યારે ભવિષ્યમાં લોકો 21મી સદીમાં માનવજાતનાં કલ્યાણ માટે સ્થાપિત થયેલી સંસ્થાઓની વાત કરશે, ત્યારે એમની યાદીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન ટોચ પર હશે.
In this context, he expressed confidence that in future, when people talk of organisations for the welfare of mankind established in the 21st century, the International Solar Alliance will be at the top of the list.
આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન બનાવવાની અમારી પહેલને અમેરિકાનું પૂરું સમર્થન આ પ્રકારનો એક પ્રયાસ છે.
A strong U.S. support for our initiative to form an International Solar Alliance is one such effort.
અમને નવેમ્બર, 2015માં પેરિસમાં સંયુક્ત રાષ્ટ્રની આબોહવામાં ફેરફાર પર આયોજિત કોન્ફરન્સમાં લોન્ચ કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન પહેલમાં આફ્રિકાના દેશોએ આપેલા પ્રતિસાદથી પ્રોત્સાહન મળ્યું છે.
We are encouraged by the response of African countries to the International Solar Alliance initiative, which was launched at the UN Climate Change Conference in Paris in November 2015.
આપણા માટે ગૌરવની વાત છે કે ભારત વૈશ્વિક સૌર ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યુ છે અને ગત વર્ષે, દિલ્હીમાં પહેલા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સંમેલનનું સફળતાપૂર્વક આયોજન થયું હતું.
It is a matter of pride for all of us that India is providing leadership to the global solar revolution and last year the first summit of the International Solar Alliance was successfully organized in Delhi.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…