Advertisement - Remove

નેતાઓ - Example Sentences

સાથીઓ, અહિયાં જેટલા પણ લોકો બેઠેલા છે, તેઓ કાં તો શિક્ષક છે અથવા પછી ભવિષ્યના નેતાઓ છે.
Friends, All those people who are present here today they are either teachers or the future leaders.
બંને નેતાઓ સંમત થયા હતાં કે, ભારતની રાહત સહાયની વિગતો પર રાજદ્વારી અને સત્તાવાર માધ્યમો મારફતે કામ કરવામાં આવશે.
The two leaders agreed that the details of India's relief assistance will be worked out through diplomatic and official channels.
સાથીઓ, જેમ કે આપ સૌ જાણો છો પાછલા કેટલાક દિવસોમાં આર્જેન્ટીનામાં જી-20 સંમેલન થયું તે સંમેલનમાં આવેલા નેતાઓ સાથે મારી વાતચીત થઇ.
Friends, As you are aware that sometime back, during the G-20 Summit in Argentina I had interacted with the leaders there.
હવે આ સવાલનો જવાબ મળવા જરૂરી છે કે કોંગ્રેસના નેતાઓ જે અત્યારે બુમો પાડી રહ્યા છે તેમનો મિશેલ મામા સાથે શું સંબંધ છે.
So now its time for congress leaders to answer what was the connection with this Michel mama. Shouldnt they be answering that
તમામ રાજકીય પક્ષોના નેતાઓ પણ સરકારના સમર્થનમાં આવ્યા હતા અને આ બાબતે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા.
The floor leaders of all political leaders also spoke and extended their support to the government.
Advertisement - Remove
બંને નેતાઓ જાપાનનાં ઓસાકામાં જી-20ની શિખર સંમેલનની આગામી બેઠકમાં મળવા સંમત થયાં હતાં, જેમાં બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધો અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચા કરશે.
The two leaders agreed to meet at the forthcoming G-20 Summit in Osaka, Japan, to discuss bilateral relations and global matters.
આ શિખર સંમેલનની સાથે-સાથે મેં કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરવાની યોજના પણ બનાવી છે.
On the sidelines of the Summit, I also plan to meet several leaders bilaterally.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જાપાનના ઓસાકામાં બ્રિક્સના નેતાઓ સાથે દ્રશ્યમાન થાય છે મહાનુભાવો બ્રાઝીલિયામાં બ્રિક્સ શિખર સંનેલનની હું આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યો છું.
Prime Minister, Shri Narendra Modi with the leaders of BRICS nations, in Osaka, Japan. Excellencies, I'm eagerly waiting for the BRICS Summit in Braslia.
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ પેસિફિક ટાપુ રાષ્ટ્રોનાં નેતાઓ સાથે બહુપક્ષીય બેઠક યોજી 4માં યુએજીએની સાથે સાથે ન્યૂયોર્કમાં 24 સપ્ટેમ્બર, 201નાં રોજ ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ ડેવલપિંગ સ્ટેટ્સ (પીએસઆઇડીએસ) લીડર્સ મીટિંગનું આયોજન થયું હતું.
Prime Minister's Office Prime Minister meets Pacific Island Leaders The India-Pacific Islands Developing States (PSIDS) Leaders Meeting was held on 24th September 2019 in New York on the sidelines of the 74th UNGA.
બંને નેતાઓ એ બાબતે પણ સંમત થયા હતા કે સરહદ પર નાગરિકોની જીવહાનિ ચિંતાજનક બાબત છે અને સરહદ પર આ પ્રકારની ઘટનાઓને ઘટાડીને શૂન્ય કરવા માટે કામ કરવા સહિયારા અને સંકલિત પ્રયાસો વધારવા સરહદી દળોને સૂચના આપી હતી.
Both Leaders also agreed that the loss of civilian lives at the border is a matter of concern and directed the concerned border forces to enhance coordinated measures to work toward bringing such border incidents down to zero.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading