Advertisement - Remove

પામી - Example Sentences

તે શિષ્યો વધારે નવાઇ પામ્યા હતા અને એકબીજાને કહ્યું તો કોણ તારણ પામી શકે
They were exceedingly astonished saying to him Then who can be saved
પરંતુ મરિયમ દૂતની વાત સાંભળ્યા પછી ગભરાઇ ગઇ તે નવાઇ પામી હતી આ અભિનંદનનો અર્થ શો
But when she saw him she was greatly troubled at the saying and considered what kind of salutation this might be
બધાજ લોકો અચરત પામી ગયા તેઓ સ્તુતિ કરવા લાગ્યા લોકો વિશ્વાસથી નવાઇ પામી દેવના સામથ્યૅ માટે તેઓ ખૂબ માનથી બોલ્યા આજે આપણે આજાયબ જેવી વાતો જોઈ છે
Amazement took hold on all and they glorified God They were filled with fear saying We have seen strange things today
સાંકડો દરવાજો જે આકાશના માર્ગને ઉઘાડે છે તેમાં પ્રવેશવા સખત પ્રયત્ન કરો ઘણા માણસો તેમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે પણ તેઓ પ્રવેશ પામી શકશે નહિ
Strive to enter in by the narrow door for many I tell you will seek to enter in and will not be able
તે જ વખતે સફિરા તેના પગે પડી અને મૃત્યુ પામી જુવાન માણસો અંદર આવ્યા અને જોયું કે તે મૃત્યુ પામી હતી તે માણસો તેને બહાર લઈ ગયા અને તેના પતિની બાજુમાં જ દફનાવી
She fell down immediately at his feet and died The young men came in and found her dead and they carried her out and buried her by her husband
Advertisement - Remove
જ્યારે પિતર લોદમાં હતો ત્યારે ટબીથા માંદી પડી અને મૃત્યુ પામી તેઓએ તેને નહવડાવી અને મેડી પરના ઓરડામાં સુવડાવી
It happened in those days that she fell sick and died When they had washed her they laid her in an upper room
સૌથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી
And last of all the woman died also
તે શિષ્યો વધારે નવાઇ પામ્યા હતા અને એકબીજાને કહ્યું તો કોણ તારણ પામી શકે
And they were astonished out of measure saying among themselves Who then can be saved
બધાજ લોકો અચરત પામી ગયા તેઓ સ્તુતિ કરવા લાગ્યા લોકો વિશ્વાસથી નવાઇ પામી દેવના સામથ્યૅ માટે તેઓ ખૂબ માનથી બોલ્યા આજે આપણે આજાયબ જેવી વાતો જોઈ છે
And they were all amazed and they glorified God and were filled with fear saying We have seen strange things to day
સાંકડો દરવાજો જે આકાશના માર્ગને ઉઘાડે છે તેમાં પ્રવેશવા સખત પ્રયત્ન કરો ઘણા માણસો તેમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે પણ તેઓ પ્રવેશ પામી શકશે નહિ
Strive to enter in at the strait gate for many I say unto you will seek to enter in and shall not be able
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading