Advertisement - Remove

પ્રવેશ - Example Sentences

Popularity:
Difficulty:
pravēśa  pravesha
કેરળ: રાજ્યમાં માર્ગ અને રેલવે દ્વારા કોઇપણ ઝંઝટ વગર પ્રવેશ મળી શકે તે માટે રાજ્ય સરકારે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી છે.
Kerala:Kerala government issues detailed guidelines for hassle-free entry to the state by road and rail.
તેમણે જણાવ્યું હતું કે, પોલીસને તમામ કન્ટેઇન્મેન્ટ ઝોનના પ્રવેશ અને નીકળવાના સ્થળો પર દેખરેખ રાખવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે.
She said that Police had also been directed to monitor the entry and exit of the Containment ones.
તમારા રોકાણ માટે વધારે ક્ષમતા પેદા કરવા ભારતીય વીજ ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે!
To generate more power for your investment, this is the best time to enter the Indian power sector
ઘણી વાર અમેરિકન રોકાણકારો કોઈ ક્ષેત્ર કે દેશમાં પ્રવેશ કરવા માટે આદર્શ સમયની રાહ જોતા હોય છે.
American investors often look out for the perfect timing to enter a sector or a country.
તેમાં વિવિધ ક્ષેત્રે પ્રવેશ અને પ્રસ્થાન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
There are provisions for multiple entry and exits.
Advertisement - Remove
રાષ્ટ્રીય સ્પર્ધા માટે પ્રવેશ ફી રૂ. 1,000 છે.
For National Competition, the entry fee is Rs 1,000.
એટલું જ નહી આ યોજનામાં પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને પીએચડી માટે, આઈઆઈટી અને આઈઆઈએસસી જેવા પ્રતિષ્ઠિત સંસ્થાનોમાં જ પ્રવેશ મેળવવાની વ્યવસ્થા હોય છે.
Not only this, the arrangements for admission of these students in the reputed institutions like IITs and IISc for doing PhD have also been made for those who have been selected under this scheme.
લોનની વસુલાતમાં આવેલી ઝડપને ધ્યાનમાં રાખતા આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે, આ તમામ પગલાં આઇબીસી પ્રક્રિયામાં પ્રવેશ પહેલાં જ વ્યાપક લોન આપવાની સિસ્ટમ માટેના વ્યવહારમાં આવેલું પરિવર્તન દર્શાવે છે.
Taking note of the accelerated recoveries, the Economic Survey says, all these shows behavioural change for the wider lending ecosystem even before entering the IBC process.
આ સંદર્ભમાં બંને દેશો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય વિસ્તૃત આર્થિક ભાગીદારી સમજૂતી (સીઇપીએ)માં પ્રવેશ કરવાની સંભવિતતા પર સંયુક્ત અભ્યાસ ઝડપથી શરૂ કરવા સંમત થયા હતાં.
In this context, both sides agreed to expedite commissioning of the Joint Studyon the prospects of entering into a bilateralComprehensive Economic Partnership Agreement (CEPA) between India and Bangladesh.
સાથીઓ, આજે સુશાસન દિવસ પ્રસંગે અને એવા સમયે કે જ્યારે આપણે નવા વર્ષ અને નવા દાયકામાં પ્રવેશ કરવા માટે આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણે અટલજીની એક અન્ય વાત પણ ચોક્કસપણે યાદ રાખવી જોઈએ.
Friends, today on Good Governance Day, at a time when we are going to enter the New Year and a new decade, then we must remember one more thing said by Atal ji.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading