Advertisement - Remove

પ્રવેશ - Example Sentences

Popularity:
Difficulty:
pravēśa  pravesha
તે સીબીએસઇ, એઆઇસીટીઇ અને અન્ય સંસ્થાઓને આ પ્રવેશ પરીક્ષાઓ યોજવાની જવાબદારીમાંથી મુક્ત કરશે તથા વિદ્યાર્થીઓનાં અભિગમ, બૌદ્ધિકતા અને સમસ્યાઓનું સમાધાન કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા અતિ વિશ્વસનિય પદ્ધતિ પુરવાર થશે.
It will relieve CBSE, AICTE and other agencies from responsibility of conducting these entrance examinations, and also bring in high reliability, standardized difficulty level for assessing the aptitude, intelligence and problem solving abilities of the students.
હજાર વર્ષ પહેલા તેમના મંદિર પ્રવેશ માટે તેમણે આંદોલન કર્યું હતું અને સફળતાપૂર્વક મંદિર પ્રવેશ કરાવ્યો હતો.
A thousand years ago, he launched an agitation allowing their entry into temples and succeeded in facilitating the same.
અમે કાર્ગોમાં પ્રવેશ તથા નિકાસમાં લાગનારા સમયને ઘટાડવા માટે પોતાન બંદરોમાં અનેક પ્રક્રિયાગત સુધારાઓ કર્યા છે.
We have made major process improvements in our ports to reduce the time taken for cargo to enter and exit.
આ ઉપરાંત સરકારની નીતિઓ અનુસાર તેમને નોકરીઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે અનામતનો પણ લાભ મળશે.
In addition to above, they will also be entitled to benefits of reservation in services and admission to educational institutions as per Government policy.
અમે દક્ષિણ આફ્રિકામાં ભારતીય કંપનીઓ દ્વારા વધારે રોકાણને પ્રોત્સાહન આપીએ છીએ તથા અમને ખાતરી છે કે દક્ષિણ આફ્રિકાની વધુ કંપનીઓ ભારતીય બજારમાં પ્રવેશ કરશે.
We encourage even more investment by Indian companies in South Africa and are confident that more South African companies will also enter the Indian market.
Advertisement - Remove
આપણે વર્ષ 201માં પ્રવેશ કરવાના છીએ.
We shall soon enter 2019.
આપણે વર્ષ 2019માં પ્રવેશ કરવાના છીએ.
We shall soon enter 2019.
આ બિલ કેન્દ્રીય પરિષદ અને રાજ્ય પરિષદના માળખા, સ્થાપના, રચના અને કાર્યો પુરા પાડશે જેવા કે રચનાત્મક નીતિઓ અને માનાંકો, વ્યવસાયિક વર્તણુકનું નિયમન, લાઈવ રજીસ્ટરનું નિર્માણ અને સારસંભાળ, સામાન્ય પ્રવેશ અને બહિર્ગમન પરીક્ષાઓ માટેની જોગવાઈઓ વગેરે.
ii. The Bill provides for Structure, Constitution, Composition and Functions of the Central Council and State Councils, e.g. Framing policies andstandards, Regulation of professional conduct, Creation and maintenanceof live Registers, provisions for common entry and exit examinations, etc.
તેમાં એક સામાન્ય પ્રવેશ પરીક્ષા અને નિકાસ પરીક્ષાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે જેને પ્રત્યેક સ્નાતકે પ્રેક્ટિસ લાયસન્સ મેળવવા માટે પાસ કરવાની રહેશે.
It also proposes a common entrance exam and an exit exam, which all graduates will have to clear to get practicing licenses.
અમે અગાઉ માત્ર ઓર્ડનન્સ ફેકટરીઓ માટે જ ઉપલબ્ધ એવી કેટલી વસ્તુઓને પણ બિન સૂચિત જાહેર કરી છે જેથી કરીને ખાનગી ક્ષેત્ર અને તેમાં પણ ખાસ કરીને સુક્ષ્મ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો પણ આ ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે.
We have also de-notified some items earlier made exclusively by Ordnance Factories, so that the private sector, especially the micro, small and medium enter prises can enter this space.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading