The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
પ્રધાનમંત્રીએ ‘એકલ સ્કૂલ અભિયાન’નું નેતૃત્વ કરવા બદલ એકલ વિદ્યાલય સંગઠનને અભિનંદન પાઠવ્યાં હતાં, જેનો ઉદ્દેશ ગ્રામીણ અને આદિવાસી બાળકો વચ્ચે શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.
PM congratulated Ekal Vidyalaya Sangathan for spearheading the Ekal School Abhiyan which aims to promote the education among rural and tribal children.
તેમણે ભારત અને નેપાળમાં અંતરિયાળ વિસ્તારોમાં વસતાં 2.8 મિલિયનથી વધારે ગ્રામીણ અને આદિવાસી બાળકો વચ્ચે શિક્ષણનો પ્રસાર કરી અને તેના માટે જાગૃતિ લાવીને રાષ્ટ્રનિર્માણમાં ભૂમિકા ભજવનાર સંગઠનનાં સ્વયંસેવકોની પ્રશંસા કરી હતી.
He appreciated the Sangathan volunteers for their role in Nation building by imparting education and awareness to more than 2.8 million rural and tribal children who reside in the remotest locations across India and Nepal.
‘મન કી બાત’માં પ્રધાનમંત્રીએ આજે ભાગ લેનારા બાળકો અને તેમના માતાપિતાની પ્રેરણાદાયી વાતો કહી હતી.
Prime Minister in Mann Ki Baat today shared inspiring stories of the participant children and their parents.
શાળાના બાળકો માટે થનારા આ રાષ્ટ્રવ્યાપી અભિયાનને હવે એક સ્તર આગળ વધારતા, યુનિવર્સિટીના સ્તર પર શરુ કરવામાં આવ્યું છે.
This nationwide campaign for school children has now been started at university level, taking it one level further.
સમાજમાં બાળકો માટે તમે જે કરી રહ્યા છો તે પ્રશંસનીય છે.
Whatever you are doing for the children of the society is commendable
C-1 ગ્લોબમાસ્ટર III દ્વારા ઇરાનમાંથી પણ ત્યાં ફસાયેલા 58 ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા જેમાં 31 મહિલા અને 2 બાળકો હતા.
The C-17 Globemaster III has made another journey, this time to Iran and brought back 58 stranded Indians that included 31 women and two children.
મિઝોરમ: મિઝોરમ શાળાકીય શિક્ષણ વિભાગે બાળકો માટે ટેલિવિઝનના માધ્યમથી ઘરેથી શિક્ષણ માટે નવતર વ્યવસ્થા કરી.
Mizoram: Mizoram School Education Department has come up with an innovative arrangement to conduct Home schooling via television for children.
એમઓ (પીબીઆર)ની ટુકડીએ વનવાસી કલ્યાણ આશ્રમની મુલાકાત લીધી હતી અને રાંધેલું ભોજન તેમજ બાળકો અને કર્મચારીઓ માટે કરિયાણાંની સૂકી સામગ્રીનું વિતરણ કર્યું હતું.
A team from MO(PBR) visited the Vanvasi Kalyan Ashram and distributed cooked meals and dry provisions for the children and staff.
એમઓ (પીબીઆર)ની ટુકડીએ બાળકો તેમજ કર્મચારીઓને કોવિડ-1 વિશે જાણકારી આપીને લૉકડાઉન દરમિયાન મહામારીનો ફેલાવો અટકાવવા માટે રાખવા જેવી સાવધાનીઓ વિશે માહિતગાર કર્યા હતા.
The team also sensitised the children and staff about the COVID-19 and the precautions to be exercised during lockdown to avoid spread of the pandemic.
ફિટનેસ નિષ્ણાતો દ્વારા આ સત્રો સુનિશ્ચિત કરશે કે બાળકો ઘરે પણ ફિટનેસનો અભ્યાસ કરે.
These sessions by fitness experts will ensure that children practice fitness even when at home.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…