Advertisement - Remove

બાળકો - Example Sentences

Popularity:
Difficulty:
bāḷakō  baalako
બાળકો માટે પાંચ કિલોમીટરની મેરેથોન અને 2 કિમીની વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
For children there was a 5 Km Marathon and 2 km Walkathon also.
કરદાતા લોંજ, આવક વેરા વિભાગ અને લક્ષિત ગ્રૂપ, શાળાએ જતાં બાળકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સંબંધ બનાવવા ઉપયોગી બનશે.
The Taxpayers Lounge also seeks to create a bond between the Department and the target group, school-going children and students.
પ્રધાનમંત્રીએ બાળકો સાથે થોડી હળવી અને અનૌપચારિક ક્ષણો માણી હતી અને બાળકોએ તેમને ઑટોગ્રાફ માટે વિનંતી કરી હતી પૃષ્ઠભૂમિ ચાલુ વર્ષે બાળ શક્તિ પુરસ્કાર માટે કુલ 83 અરજીઓ મળી હતી.
He shared some light and informal moments with the children who also requested him for autographs. Background A total of 783 applications were received for the Bal Shakti Puraskar this year.
મિશન ઇંદ્રધનુષ દેશનાં દૂર-દૂરના અને આદિજાતિ વિસ્તારોમાં રહેતા બાળકો અને ગર્ભવતી મહિલાઓને રસીકરણની સુવિધા પહોંચાડવા માટે સરકારે 'મિશન ઇંદ્રધનુષ' યોજના શરૂ કરી, જેના પરિણામે દેશ 'સંપૂર્ણ રસીકરણ'ના લક્ષ્યની નજીક પહોંચી ગયો છે નવી એઈમ્સ તમિલનાડુના મદુરાઈથી જમ્મુ અને કાશ્મીરમાં પુલવામા અને ગુજરાતમાં રાજકોટથી આસામના કામપુર સુધી નવી 'એઈમ્સ' બનાવવામાં આવી રહી છે.
Mission Indradhanush Mission Indradhanush has been launched by the Government to provide immunization facilities to children and pregnant women living in remote and tribal areas. As a result, the country has moved rapidly towards the target of Universal Immunization.
પહેલીવાર, આપણા દેશમાં આ યોજના અમારી સરકાર બન્યા પહેલા નહોતી, જો મધ્યમ વર્ગના પરિવારનો વ્યક્તિ પોતાનું ઘર બનાવવા માંગે છે, બાળકો મોટા થયા છે, નવું ઘર લેવા માંગે છે; કોઈ વ્યવસ્થા નહોતી.
For the first time, such a scheme was made for the middle class. If a man from a middle-class family wanted to build his house as the children had grown up there was no arrangement for them.
Advertisement - Remove
તેનો સૌથી વધુ નકારાત્મક પ્રભાવ આપણા બાળકો પર પડ્યો.
The most negative impact of the situation was on the children.
સાથીઓ, અત્યાર સુધી આ મિશન અંતર્ગત દેશમાં લગભગ ૩ કરોડ 40 લાખ બાળકો અને લગભગ લગભગ 0 લાખ ગર્ભવતી મહિલાઓનું રસીકરણ કરવામાં આવી ચુક્યું છે.
Friends, Under this mission, so far about 3 crore 40 lakh children and about 90 lakh pregnant women have been immunized in the country.
સાથીઓ, બાળકો ના સુરક્ષા કવચનું એક અગત્યનું પાસું છે સ્વચ્છતા- ગંદકી ખાસ કરીને બાળકો માટે ઘાતક સાબિત થતી હોય છે કારણ કે તેને આ પ્રકારના વાતાવરણમાં જીવવું પડે છે.
Friends, One important aspect of children 's protective cover is cleanliness. Unhygienic conditions in particular prove to be fatal for the children because they are compelled to live in such an environment.
યુવાનોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે એ એમની ઓનલાઇન આઝાદીનો આનંદ માણે પણ બાળકો કે મહિલાઓને માનસિક તાણ આપે એવું વાતાવરણ સર્જીને નહીં.
Now both seemed fine in different audits, but if you look at the overall picture, they are not at all okay.
આ દિવ્યાંગ બાળકો દ્વારા રક્ષાબંધન પર બનાવવામાં આવેલી રાખડીઓ અને દીવાળી પર બનાવેલી રંગબેરંગી કૃતિઓને વેચી તેમાથી એકત્ર કરેલા નાણાંમાંથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેના માટે ગુજરાત ટૂરિઝમનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.
The event was organized from the amount of money saved by selling rakhis and colourfully decorated diyas made by these differently-abled children during the festivals of Rakhi and Diwali respectively.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading