Advertisement - Remove

સેવાઓ - Example Sentences

sēvā'ō  sevaao
તે કોર્પોરેટ કાયદા, કોર્પોરેટ ગવર્નન્સ, સીએસઆર, એકાઉન્ટિંગનાં ધારાધોરણો, રોકાણકારોમાં જાગૃતિ વગેરે ક્ષેત્રમાં વિવિધ હિતધારકોને સેવાઓ પ્રદાન કરે છે.
It offers services to stakeholders in the field of corporate laws, corporate governance, CSR, accounting standards, investor education, etc.
અમે અગાઉ બેંકની સુવિધાઓથી વંચિત લોકોને સરકારી સહાયો અને સેવાઓ આપવા બાયોમેટ્રિક આઇડેન્ટિટી સિસ્ટમ, બેંક ખાતાઓ અને મોબાઇલ ફોનનો ઉપયોગ કરીએ છીએ.
We have leveraged the power of a biometric identity system, bank accounts and mobile phones, to deliver subsidies and services to the previously unbanked.
આ સમજૂતી કરાર માહિતી વહેંચણી માટેની મુલાકાતો મારફતે અનુભવનાં આદાન-પ્રદાનનાં ક્ષેત્રમાં બંને દેશોમાં કાયદાકિય સેવાઓ પ્રદાન કરવામાં તથા સરકારી અધિકારીઓની કાયદાની ક્ષમતાઓ વધારવા બંને દેશો વચ્ચે તાલીમ આપવા માટે વિસ્તૃત સહકાર સ્થાપિત કરશે.
The MoU will facilitate greater cooperation between India and Uzbekistan in providing legal services in both countries in the field of exchange of experience through information sharing visits, and training between both countries on enhancing legal capacities of Government functionaries.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમ-જેએવાય)નો ઉદ્દેશ હોસ્પિટલની મુશ્કેલ મુલાકાતોમાં ગરીબો અને વંચિત સમુદાયો પર નાણાકીય ભારણ ઘટાડવાનો છે તેમજ ગુણવત્તાયુક્ત આરોગ્યલક્ષી સેવાઓ સુનિશ્ચિત કરવાનો છે.
Pradhan Mantri Jan ArogyaYojana (PM-JAY) aims to reduce the financial burden on poor and vulnerable groups arising out of catastrophic hospital episodes and ensure their access to quality health services.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમ-જેએવાય)નો ઉદ્દેશ હોસ્પિટલની મુશ્કેલ મુલાકાતોમાં ગરીબો અને વંચિત સમુદાયો પર નાણાકીય ભારણ ઘટાડવાનો છે તેમજ ગુણવત્તાયુક્ત આરોગ્યલક્ષી સેવાઓ સુનિશ્ચિત કરવાનો છે. આ યોજના દર વર્ષે કુટુંબદીઠ રૂ.
Pradhan Mantri Jan ArogyaYojana (PM-JAY) aims to reduce the financial burden on poor and vulnerable groups arising out of catastrophic hospital episodes and ensure their access to quality health services.
Advertisement - Remove
તેમણે જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસ મારફતે બેંકિંગ સેવાઓ વધારવા માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો ઉપયોગ થઈ રહ્યો છે.
He said India Post Payments Bank is being used to expand banking services through post offices.
અનેક લાભાર્થીઓએ એ પણ જણાવ્યું કે કોમન સર્વિસ સેન્ટર (સીએસસી)ના માધ્યમથી રોજગારીની તકોનું નિર્માણ થયું છે અને તે જે વિવિધ સેવાઓ પૂરી પાડી રહી છે તેનાથી તેમનું જીવન સરળ બન્યું છે.
Various beneficiaries also described how Common Service Centre (CSC) has brought employment opportunities and the various services it provides has resulted in ease of living.
તેમણે વીજળી, ટેલિકોમ, રેલવેનાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનાં અધિકારીઓને આ આવશ્યક સેવાઓ તાત્કાલિક પુનઃ શરૂ કરવાની સૂચના આપી હતી.
He directed the State and Central Government officers of Power, Telecom, Railways to ensure restoration of services at the earliest.
આ પહેલ માટે ઓનલાઈન નોંધણી અને સહાયક સેવાઓ પૂરી પાડવા માટે વેબ પોર્ટલની પણ શરૂઆત કરવામાં આવશે.
A web portal will also be launched for the initiative, to enable online registration and support services.
લઘુ અને મધ્યમ કદના એકમો માટે કેન્યામાં સેમિનાર અને કેન્યાની કેન્સર હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સેવાઓ વિકસાવવા જેવા પ્રોજેક્ટ હાથ ધરીને આફ્રિકામાં સહયોગ કરવો
2.4 Cooperation in Africa, such as organising an SME development seminar in Kenya and seeking a possibility of a collaborative project in the area of health service such as developing a cancer hospital in Kenya.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading