The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
આ નિર્ણય દર્દીની વધારે સારી સારસંભાળ, મેડિકલ કોલેજોમાં યોગ્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં મદદરૂપ થશે તેમજ સ્વાસ્થ્યની સારસંભાળ સાથે સંબંધિત સેવાઓ પ્રદાન કરવા માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમોનાં અસરકારક અમલીકરણમાં પણ મદદ કરશે.
The decision would help in better patient care, proper academic activities in Medical colleges as also in effective implementation of National Health Programmes for delivery of health care services.
તેનાથી ક્ષેત્રમાં અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય લોકોને ઉપલબ્ધ થનારી આરોગ્ય સેવાઓ તેમજ સ્વાસ્થ્ય સેવા સંરચનામાં સુધારો કરવામાં સહાયતા મળશે.
It will help in the improvement of the health care infrastructure in the region resulting in better health care services available to the common people.
એશિયા હજી પણ શિક્ષણ, આરોગ્ય, આર્થિક સેવાઓ અને સામાન્ય રોજગારીની તકોમાં મોટા અંતરથી તફાવતનો સામનો કરી રહ્યું છે.
Asia still faces wide ranging disparities in access to education, healthcare, financial services and formal employment opportunities.
સેક્ટર 25, દ્વારકામાં સ્થિત આ સેન્ટર આંતરરાષ્ટ્રીય સ્તરનું અત્યાધુનિક એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર બનશે, જે નાણાકીય, હોસ્પિટાલિટી અને રિટેલ સેવાઓ જેવી સુવિધા આપશે.
Located in Sector 25, Dwarka, the Centre would be a world-class state-of-the-art Exhibition-cum-Convention Centre, with facilities like financial, hospitality and retail services.
રૂ. 750 કરોડનાં ખર્ચે નિર્મિત 17 માળની હોસ્પિટલ વાજબી કિંમતે વૈશ્વિક કક્ષાની સેવાઓ પ્રદાન કરશે અને તે આયુષમાન ભારત સાથે જોડાયેલી છે.
Built at a cost of Rs. 750 crore, the 17 floor hospital would provide world class services at an affordable price and is linked with Ayushman Bharat.
આઇપીપીબી પોતાનાં ટેકનોલોજી સક્ષમ સમાધાનો મારફતે ચુકવણી/નાણાકીય સેવાઓ પ્રદાન કરશે, જે પોસ્ટ વિભાગના કર્મચારીઓ/એજન્ટો દ્વારા પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ ફક્ત ટપાલીને બદલે નાણાકીય સેવા પૂરી પાડનારા અગ્રદૂત બની શકે.
The IPPB will provide bouquet of payments/financial services through its technology enabled solutions which will be distributed by the Department of Posts (DoP) employees/last mile agents transforming them from mail deliverer to harbinger of financial services.
આઇપીપીબી પોતાનાં એજન્ટ (પોસ્ટનાં કર્મચારી અને ગ્રામીણ પોસ્ટનાં સેવકો)ને આઇપીપીબી સેવાઓ પ્રદાન કરવા માટે સીધી એમનાં ખાતામાં પ્રોત્સાહન/કમિશનની ચૂકવણી કરશે, જેથી વધુ ગ્રાહકો સુધી આઇપીપીબી ડિજિટલ સેવાઓ પહોંચાડવા તેઓ પ્રોત્સાહિત થાય.
The IPPB shall pay incentive/commission to the last mile agents ( Postal Staff and Gramin Dak Sewaks) directly in their accounts for providing IPPB services so as to motivate them to promote IPP8 digital services to the customers.
તેમાં વેપાર, મૂડી રોકાણ અને સેવાઓ અંગે સમતુલા હોવી જોઈએ.
It must have a balance among trade, investment and services.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…