Advertisement - Remove

સેવાઓ - Example Sentences

sēvā'ō  sevaao
50 કરોડનાં ખર્ચે નિર્મિત 1 માળની હોસ્પિટલ વાજબી કિંમતે વૈશ્વિક કક્ષાની સેવાઓ પ્રદાન કરશે અને તે આયુષમાન ભારત સાથે જોડાયેલી છે.
750 crore, the 17 floor hospital would provide world class services at an affordable price and is linked with Ayushman Bharat.
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ સુરતમાં અત્યાધુનિક હોસ્પિટલનું ઉદઘાટન કર્યું તેમણે જણાવ્યું કે, આયુષ્માન ભારત યોજના આરોગ્ય સેવાઓ અને સુવિધાઓમાં સુધારો કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરતમાં અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી રસીલાબેન સેવંતીલાલ શાહ વિનસ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું.
Prime Minister's Office PM inaugurates state-of-the-art Hospital in Surat Says Ayushman Bharat will improve healthcare services and facilities The Prime Minister Shri Narendra Modi today inaugurated state-of-the-art super speciality Rasilaben Sevantilal Shah Venus hospital in Surat.
માલે માલદીવની રાજધાની છે અને એનું સૌથી વધુ જનસંખ્યા ધરાવતું મહાનગર છે. વળી માલદીવનું કુલહુધુફુસી સૌથી વધુ જનસંખ્યા ધરાવતું એનું ત્રીજું મહાનગર છે, જેનાથી બંને દેશોનાં પર્યટકોની સાથે સાથે માલની અવજવર માટે કોચીથી ફેરી સેવાઓ શરૂ કરવાની સારી સંભાવનાઓ છે.
Male, the capital and most populous city and Kulhudhuffushi, the third most populous city of Maldives are good prospects for introduction of ferry service from Kochi for both tourists as well as cargo.
સાથીઓ, ડૉક્ટર શેરિંગે અમારી પ્રથમ મુલાકાતમાં મને જણાવ્યું હતું કે રાજનીતિમાં આવવા માટે તેમની પ્રમુખ પ્રેરણા સામાન્ય માનવીને સારી સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરાવવાની રહી છે.
Friends, In our first meeting Dr. Tshering told me that his main motivation for joining politics has been to provide good health services to the common man.
ભારતમાં મોટાભાગની સેવાઓ ડિજિટલી ઉપલબ્ધ કરાવી શકાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Efforts are being done so that most of the services in India could be digitally delivered.
Advertisement - Remove
આજે જન્મથી લઈને જીવન પ્રમાણપત્ર સુધીની સેંકડો સરકારી સેવાઓ ઓનલાઈન છે.
Today hundreds of government services ranging from birth to life certificates are online.
મંત્રીમંડળે નીચેની મંજૂરીઓ આપી છે- બીએસએનએલ અને એમટીએનએલને 4જી સેવાઓ માટે સ્પેક્ટ્રમની વહીવટી ફાળવણી થશે, જેથી આ સરકારી કંપની બ્રોડબેન્ડ અને અન્ય ડેટા સેવાઓ પ્રદાન કરવા સક્ષમ બનશે.
The following was approved by the cabinet:- Administrative allotment of spectrum for 4G services to BSNL and MTNL so as to enable these PSUs to provide broadband and other data services.
અમે ભારતના લોકો માટે ઇઝ ઑફ લિવિંગમાં સુધારો કરવા માટે અને વધુ સારી માળખાકીય સુવિધાઓ, વધુ સારી સેવાઓ અને વધુ સારી ટેક્નોલોજી દ્વારા તેમની ઉત્પાદકીય ક્ષમતામાં સુધારો કરવા માટે વિશ્વની સૌથી વિશાળ ઝૂંબેશ ચલાવી રહ્યાં છીએ.
We are running the world's largest campaign to improve the "Ease of Living" for the people of India and to improve their productive potential via better infrastructure, better services and better technology.
અમે અમારા ભાગીદારો તરફથી સેવાઓ અંગે મહત્વકાંક્ષાનું અનુરૂપ સ્તર જોવા ઇચ્છીએ છે, ઉપરાંત અમે તેમની સંવેદનશીલતાઓના સમાધાન માટે પણ તૈયાર છીએ.
We would like to see commensurate levels of ambition on services from many of our partners, even as we are ready to address their sensitivities.
સંશોધિત કરાર સ્ત્રોત દેશમાં ટેકનિકલ સેવાઓ માટે વ્યાજ, રૉયલ્ટી અને ફીમાં કરવેરાનાં નીચા દર દ્વારા રોકાણનો પ્રવાહ વધારશે.
The Amending Protocol will augment the flow of investment through lowering of tax rates in source State on interest, royalties and fees for technical services.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading