The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
I also congratulate all the people of Gujarat for this festival and today I want to say that the scheme benefits the people, the farmers of four states Madhya Pradesh, Maharashtra, Rajasthan and Gujarat.
હું તમામ ગુજરાતવાસીઓને પણ આ ઉત્સવ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને આજે આ એવો અવસર છે જેનો લાભ મધ્યપ્રદેશને, મહારાષ્ટ્રને, રાજસ્થાનને અને ગુજરાતને.. આ ચારેય રાજ્યોના લોકોને, ખેડૂતોને, તે રાજ્યની જનતાને આ યોજનાનો લાભ મળી રહ્યો છે.
During 2018-19, Pneumococcal Conjugated Vaccine (PCV) was expanded to MP, Haryana and the remaining districts of Bihar, Rajasthan and Uttar Pradesh.
વર્ષ 2018-1 દરમિયાન, ન્યુમોકોકલ કન્જેક્ટેડ રસી (PCV)ને વિસ્તારીને મધ્યપ્રદેશ, હરિયાણા અને બિહાર, રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશના બાકી રહેલા વિસ્તારોમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
During these meetings it was also decided that SECI and NTPC should immediately sign MoU with State Government of Rajasthan for setting up two RE park of 5000 MW capacity each.
આ બેઠકો દરમિયાન એવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો કે, એસઇસીઆઈ અને એનટીપીસીએ રાજસ્થાન સરકાર સાથે તાત્કાલિક સમજૂતીકરાર (એમઓયુ) કરવા જોઈએ, જેથી બે આરઇ પાર્કની સ્થાપના થઈ શકે, જે દરેકની ક્ષમતા 5000 મેગાવૉટ હશે.
Rajasthan Governor Shri Kalraj Mishra, informed that a fund has been created to enable people to make donations.
રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રએ માહિતી આપી હતી કે, લોકો દાન આપી શકે તે માટે એક ભંડોળ ઉભું કરવામાં આવ્યું છે.
WEST REGION 24 new Covid-19 positive cases reported from Rajasthan on Tuesday.
પશ્ચિમ પ્રદેશ રાજસ્થાનમાં મંગળવારે કોવિડ-1ના નવા 24 કેસ પોઝિટીવ નોંધાયા.
This brings the total reported cases of coronavirus in Rajasthan to 328.Jaipur is the worst affected with 54 positive cases.
રાજસ્થાનમાં કોરોના વાયરસથી કુલ 328 દર્દીઓ અસરગ્રસ્ત. જયપૂરમાં સૌથી વધુ 54 પોઝિટીવ કેસ નોંધાયા.
It is also gearing up to start acceptance of wheat of winter crop in major procuring states like Punjab, Haryana, Madhya Pradesh, UP, Rajasthan etc.
આ ઉપરાંત, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન વગેરે ઘઉંના મુખ્ય પ્રાપ્તિ રાજ્યોમાં શિયાળુપાકના ઘઉંનો જથ્થો સ્વીકારવાની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Rajasthan 26 more Covid-19 positive cases reported in Rajasthan, taking total cases in the state to 489.
રાજસ્થાન: રાજસ્થાનમાં કોવિડ-1ના વધુ 26 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ, જેથી કુલ કેસની સંખ્યા 48 થઇ.
25 of the new positive cases have contact history, while details of 1 case are being ascertained says Rajasthan Health Department MP: Madhya Pradesh Government has declared a total of 46 Corona hot spots in 15 districts.
નવા નોંધાયેલા કેસમાંથી 25 ની સંપર્ક હિસ્ટ્રી છે, જ્યારે 1 કેસની વિગતો શોધવામાં આવી રહી છે તેમ રાજસ્થાન આરોગ્ય વિભાગે જણાવ્યું. મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશ સરકારે 15 જિલ્લામાં 46 કોરોના હોટસ્પોટ જાહેર કર્યા.
Rajasthan : 151 new coronavirus cases were reported in Rajasthan bringing the total Covid 19 cases to 751.
રાજસ્થાન: રાજસ્થાનમાં 151 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા રાજ્યમાં કોવિડ-1ના કુલ કેસોની સંખ્યા 51 ઉપર પહોંચી ગઇ છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…