The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The Cabinet has also decided to extend benefits for another one year to the units of tourism, hotel , and multiplex sector under the Rajasthan Investment Promotion Scheme.
મંત્રીમંડળે પર્યટન, હોટેલ અને મલ્ટીપ્લેક્સ ક્ષેત્રના એકમોને રાજસ્થાન રોકાણ પ્રોત્સાહન યોજના અંતર્ગત આપવામાં આવતા લાભોની મુદત વધુ એક વર્ષ સુધી લંબાવી છે.
Rajasthan : Rajasthan Chief Minister Ashok Gehlot has announced that all the religious places in the state would reopen from 1st September.
રાજસ્થાન: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી હતી કે, રાજ્યમાં ધાર્મિક સ્થળો 1 સપ્ટેમ્બરથી ફરી ખોલવામાં આવશે.
States like Bihar, West Bengal, Uttar Pradesh, Madhya Pradesh, Assam, Jharkhand, Rajasthan and Maharashtra have done well in completing a very large number of incomplete Indira Awaas Yojana houses.
બિહાર, પશ્ચિમ બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આસામ, ઝારખંડ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત અધૂરા મકાનોને મોટા પાયા પર પૂર્ણ કરી લેવાયા છે.
Speaking on the occasion, the Chief Minister of Rajasthan , Smt. VasundharaRaje, said that she is happy that the Prime Minister chose Rajasthan for the launch of a vital scheme and the expansion of another.
આ પ્રસંગે રાજસ્થાનનાં મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીએ આવશ્યક યોજના શરુ કરવા અને અન્ય યોજનાનો વ્યાપ વધારવા રાજસ્થાનની પસંદગી કરી એનાથી તેઓ ખુશ થયા છે.
Background Sirhind and Rajasthan Feeders take off upstream of Harike Head works and flow through Punjab before crossing over to Rajasthan.
પૂર્વભૂમિકાઃ સરહિંદ અને રાજસ્થાન ફીડર્સ હરીકે હેડ-વર્ક આગળથી અપસ્ટ્રીમ તરફ આગળ વધે છે અને રાજસ્થાનમાં જતા પહેલાં પંજાબમાં થઈ પસાર થાય છે.
While all major States have witnessed a marked deceleration in population growth, the slowdown in States with historically high population growth such as Bihar, Uttar Pradesh, Rajasthan and Haryana is particularly noteworthy.
એવા સમયે જ્યારે બધા જ પ્રમુખ રાજ્યોમાં વસતિ વૃદ્ધિ દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં તે હજુ પણ ખાસ્સા ઊંચા સ્તર પર છે.
In addition, Gujarat, West Madhya Pradesh and East Rajasthan are also expected to receive heavy rainfall in the next 24 hours.
વધુમાં ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
Ministers of Women and Child Development (WCD) from the states of Haryana, Uttarakhand, Delhi, Rajasthan and Uttar Pradesh were also present.
આ કાર્યક્રમમાં હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના મહિલા અને બાળ વિકાસ મંત્રીઓનું જન્મ સમયે જાતિય ગુણોત્તરમાં સુધારા બદલ બહુમાન કરવામાં આવ્યું હતું.
The scheme aims to improve ground water management through community participation in identified priority areas in seven States, viz. Gujarat, Haryana, Karnataka, Madhya Pradesh, Maharashtra, Rajasthan and Uttar Pradesh.
આ યોજનાનો ઉદ્દેશ દેશનાં સાત રાજ્યો – ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ઓળખ કરાયેલા પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં સામુદાયિક ભાગીદારી દ્વારા ભૂગર્ભ જળનું વ્યવસ્થાપન સુધારવાનો છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…