The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The Prime Minister, Shri Narendra Modi, will visit Jaipur, Rajasthan on July 7, 2018.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 જુલાઈ, 2018ના રોજ જયપુર, રાજસ્થાનની મુલાકાત લેશે.
The Prime Minister, Shri Narendra Modi, will attend a function to mark the commencement of work for the Rajasthan Refinery at Pachpadra, in Barmer district in Rajasthan on 16th January, 2018.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરી, 2018નાં રોજ રાજસ્થાનમાં બાડમેર જિલ્લામાં પાચપાદરામાં રાજસ્થાન રિફાઇનરી માટે કામની શરૂઆત કરવા એક સમારંભમાં સામેલ થશે.
The Prime Minister, Shri Narendra Modi, will attend a function to mark the commencement of work for the Rajasthan Refinery at Pachpadra, in Barmer district in Rajasthan on 16th January, 2018.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરી, 2018નાં રોજ રાજસ્થાન માં બાડમેર જિલ્લામાં પાચપાદરામાં રાજસ્થાન રિફાઇનરી માટે કામની શરૂઆત કરવા એક સમારંભમાં સામેલ થશે.
Rajasthan has significant reserves of oil and gas.
રાજસ્થાન ઓઇલ અને ગેસનો નોંધપાત્ર ભંડોળ ધરાવે છે.
• The approved cost of relining of Sirhind Feeder Canal is Rs. 671.478 Cr and that of relining of Rajasthan Feeder Canal is Rs. 1305.267 Cr, at 2015 PL.
સરહિંદ ફીડર નહેરના રિલાઈનીંગનો મંજૂર થયેલ ખર્ચ રૂ. 671.478 કરોડ છે અને રાજસ્થાન ફીડર નહેરના રિલાઈનીંગનો મંજૂર થયેલ ખર્ચ 2015 પીએલ અનુસાર રૂ. 1305.262 કરોડ છે.
The Government of Punjab has reported considerable seepage loss due to damages in the lining of both Sirhind and Rajasthan Feeders.
આ બંને કેનાલો પંજાબ અને રાજસ્થાનમાં પાણી લઈ જાય છે અને કમાંડ વિસ્તાર ધરાવે છે.
The new Central Universities in the States of Bihar, Gujarat, Haryana, Himachal Pradesh, Jammu & Kashmir (Two), Jharkhand, Karnataka, Kerala, Orissa, Punjab, Rajasthan and Tamil Nadu were established under Central Universities Act, 2009.
આ નવા કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો બિહાર, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર (બે), ઝારખંડ, કર્ણાટક, કેરાલા, ઓડિશા, પંજાબ, રાજસ્થાન અને તમિલનાડુમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અધિનિયમ 2009 હેઠળ સ્થાપવામાં આવશે.
The Prime Minister, Shri Narendra Modi, today addressed a large and enthusiastic public meeting on the occasion of the commencement of work for the Rajasthan Refinery at Pachpadra, in Barmer, Rajasthan.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાન નાં બાડમેર સ્થિત પચપદરામાં રાજસ્થાન રીફાઇનરીનાં કાર્યનો શુભારંભ કરાવ્યો તથા આ પ્રસંગે એક વિશાળ તથા ઉત્સાહપૂર્ણ જાહેર સભાને સંબોધન કર્યું.
This festive season is the harbinger of prosperity, he added, saying that immediately after the festivities, he is delighted to be in Rajasthan for a project that will bring happiness and prosperity in the lives of many.
આ તહેવારની મોસમ એ સમૃદ્ધિની છડી પોકારે છે એમ કહી પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે આ વિવિધ તહેવારોની ઉજવણીની તુરંત બાદ તેઓ એક એવી પરિયોજના કે, જે અસંખ્ય લોકોના જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવશે તેના માટે રાજસ્થાનમાં આવીને અત્યંત ખુશી અનુભવે છે.
The Prime Minister recalled the contribution of former Vice President and former Rajasthan Chief Minister, Shri Bhairon Singh Shekhawat, and said that he had worked towards modernising Rajasthan.
પ્રધાનમંત્રીએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી શ્રી ભૈરોસિંહ શેખાવતનાં યોગદાનને યાદ કર્યું અને કહ્યું હતું કે, તેમણે રાજસ્થાનના આધુનિકીકરણની દિશામાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું હતું.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…