Advertisement - Remove

Rajasthan - Example Sentences

રાજસ્ટાન
Rajasthan : 66 new Covid-19 positive cases have been reported in Rajasthan which takes the number of Covid-19 cases to 4394.
રાજસ્થાન: રાજસ્થાનમાં કોવિડ-1ના નવા 66 કેસ નોંધાયા છે જેથી રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 434 સુધી પહોંચી ગઇ છે.
Rajasthan : Rajasthan on Monday reported 145 new Covid-19 positive cases taking the states coronavirus tally to 7,173, the State Health Department said.
રાજસ્થાન: રાજસ્થાનમાં સોમવારે કોવિડ-1ના વધુ 145 કેસો પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં કુલ પોઝિટીવ કેસનો આંકડો ,13 સુધી પહોંચી ગયો હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
As of today, there are active swarms of immature locust in Barmer, Jodhpur, Nagaur, Bikaner, Ganganagar, Hanumangarh, Sikar, Jaipur Districts in Rajasthan and Satna, Gwalior, Seedhi, Rajgarh, Baitul, Devas, Agar Malwa district of Madhya Pradesh.
આજની તારીખે રાજસ્થાનના બાડમેર, જોધપુર, નાગૌર, બિકાનેર, ગંગાનગર, હનુમાનગઢ, સિકર, જયપુર જિલ્લામાં જ્યારે મધ્યપ્રદેશના સતના, ગ્વાલિયર, સીધી, રાજગઢ, બૈતુલ, દેવાસ, અગર મલાવા જિલ્લામાં અપરિપકવ તીડના સક્રિય ઝુંડ ફરતા જોવા મળ્યા છે.
For effective control of locusts beyond Scheduled Desert Areas, temporary control camps have been established in Ajmer, Chittorgarh and Dausa in Rajasthan Mandsaur, Ujjain and Shivpuri in Madhya Pradesh and Jhansi in Uttar Pradesh.
અનુસૂચિત રણ વિસ્તારો ઉપરાંત અન્ય વિસ્તારોમાં અસરકારક તીડ નિયંત્રણ માટે રાજસ્થાનમાં અજમેર, ચિત્તોડગઢ અને દૌસા; મધ્યપ્રદેશમાં મંદસૌર, ઉજ્જૈન અને શિવપુરી તેમજ ઉત્તરપ્રદેશમાં ઝાંસી ખાતે હંગામી નિયંત્રણ શિબિરો ઉભા કરવામાં આવ્યા છે.
Along with this, the State Agriculture Department of Rajasthan and Gujarat coordinated Locust control in cropped areas of the State.
આ ઉપરાંત, રાજસ્થાન અને ગુજરાતના રાજ્ય કૃષિ વિભાગોએ રાજ્યમાં ખેતીનો ઉભો પાક હોય તેવા વિસ્તારોમાં સંકલિત રીતે તીડ નિયંત્રણ કામગીરી કરી હતી.
Advertisement - Remove
A state-wide 10-day long special campaign will be launched in Rajasthan on June 21 to create awareness about COVID-19.
રાજસ્થાનમાં 21 જૂનથી 10 દિવસ માટે રાજ્યવ્યાપી વિશેષ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે જે લોકોમાં કોવિડ-1 અંગે જાગૃતિ ફેલાવવા માટે છે.
Total number of cases reported in the state so far 17,119 Number of active cases 3,297.Recovery rate in Rajasthan 78, which is the highest in the country.
આથી રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 1,11 થઇ છે જેમાંથી 3,2 સક્રિય કેસ સારવાર હેઠળ છે. રાજસ્થાનમાં દર્દીઓ સાજા થવાનો દર 8% છે જે દેશમાં સૌથી વધારે છે.
A Bell helicopter has been deployed in Rajasthan for use in Scheduled Desert Area as per the need.
રાજસ્થાનમાં જરૂરિયાત મુજબ અનુસૂચિત રણ વિસ્તારમાં ઉપયોગ કરવા માટે બેલ હેલિકોપ્ટરનો ઉપયોગ પણ થઈ રહ્યો છે.
Further, 5 companies with 15 drones are deployed at Barmer, Jaisalmer, Bikaner, Nagaur and Phalodi in Rajasthan for effective control of locusts on tall trees and in inaccessible areas through spraying of pesticides.
વળી રાજસ્થાનમાં ઊંચા વૃક્ષો પર તીડોના અસરકારક નિયંત્રણ માટે રાજસ્થાનમાં બાડમેર, જૈસલમેર, બિકાનેર, નાગૌર અને ફાલોડીમાં 15 ડ્રોન સાથે 5 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે તથા પહોંચી ન શકાય એવા વિસ્તારોમાં જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવ્યો છે.
Rajasthan : A total of 193 new COVID-19 cases and three deaths were reported in Rajasthan on Sunday, taking the state count of coronavirus cases to 28,693.
રાજસ્થાન: રાજસ્થાનમાં રવિવારે કોવિડ-1ના વધુ 13 કેસ પોઝિટીવ નોંધાયા હતા અને ત્રણ દર્દીઓનું કોરોનાથી મૃત્યુ થયું હતું. આથી રાજ્યમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત કુલ દર્દીઓની સંખ્યા 28,63 થઇ ગઇ છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading