Advertisement - Remove

cast - Example Sentences

Popularity:
Difficulty:
કાસ્ટ / કૈસ્ટ
You are the salt of the earth but if the salt has lost its flavor with what will it be salted It is then good for nothing but to be cast out and trodden under the feet of men
તમે જગતનું મીઠું છો પરંતુ મીઠું જો એનો સ્વાદ ત્યજી દેશે તો પછી તે ફરીથી ખારાશવાળું નહિ જ થઈ શકે જો મીઠું તેનો સ્વાદ ગુમાવી દેશે તો તે નકામું છે એમ સમજીને તેને ફેંકી દેવાશે અને લોકો તેને પગ તળે છુંદી નાખશે
When evening came they brought to him many possessed with demons He cast out the spirits with a word and healed all who were sick
સાંજ પડી ત્યારે તેઓ ઘણા અશુદ્ધ આત્મા વળગેલા લોકોને ઈસુની પાસે લાવ્યા ઈસુએ અશુદ્ધ આત્માઓને બહાર કાઢ્યા તેમ જ બધા જ માંદાઓને પણ સાજા કર્યા
When the demon was cast out the mute man spoke The multitudes marveled saying Nothing like this has ever been seen in Israel
ઈસુએ અશુદ્ધ આત્માને હાંકી કાઢ્યો કે તરત જ તે મૂંગો માણસ બોલતો થયો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા અગાઉ ઈસ્રાએલમાં આવું કદાપિ જોવામાં આવ્યું નથી
Heal the sick cleanse the lepers and cast out demons Freely you received so freely give
માંદા લોકોને સાજા કરો મરેલાને જીવતા કરો રક્તપિત્તના રોગીઓને સાજા કરો અને અશુદ્ધ આત્માઓને કાઢો હું તમને આ સાર્મથ્ય વિના મૂલ્યે આપું છું માટે તમે પણ દરેકને વિના મૂલ્યે આપો
But when the Pharisees heard it they said This man does not cast out demons except by Beelzebul the prince of the demons
જ્યારે ફરોશીઓએ સાંભળ્યું ત્યારે કહેવા લાગ્યા ઈસુ ભૂતોના રાજા બઆલઝબૂલની મદદથી ભૂતોને હાંકી કાઢે છે
Advertisement - Remove
and will cast them into the furnace of fire There will be weeping and the gnashing of teeth
તે દૂતો આવા માણસોને અગ્નિની ભઠ્ઠીમાં ફેંકી દેશે જ્યાં લોકો વેદનાને લીધે રડશે અને દાંત પીસશે
and will cast them into the furnace of fire There will be the weeping and the gnashing of teeth
દૂતો દુષ્ટ માણસોને ધગધગતા અગ્નિમાં ફેંકી દેશે જ્યાં એ લોકો કલ્પાંત કરશે અને દુખથી તેમના દાંત પીસશે અને દુખી થશે
If your eye causes you to stumble pluck it out and cast it from you It is better for you to enter into life with one eye rather than having two eyes to be cast into the Gehenna of fire
જો તારી આંખ પાપ કરવા પ્રેરે તો તેને કાઢીને ફેંકી દે કારણકે બંને આંખો સહિત તને નરકની આગમાં ફેંકી દેવામાં આવે તેના કરતાં એક આંખે અનંતજીવનમાં પ્રવેશ કરવો તે ઉત્તમ છે
The robbers also who were crucified with him cast on him the same reproach
અને તે જ રીતે લૂંટરાઓ જે ઈસુની નજીક વધસ્તંભ પર મારી નંખાવા લટકાવવામાં આવ્યાં હતા તેમણે પણ ઈસુની મશ્કરી કરી
He summoned them and said to them in parables How can Satan cast out Satan
તેથી ઈસુએ લોકોને બોલાવ્યા અને લોકોને શીખવવા વાર્તાઓનો ઉપયોગ કર્યો ઈસુએ કહ્યું શેતાન તેના પોતાના અશુદ્ધ આત્માઓને લોકોમાંથી બહાર કાઢવા દબાણ કરશે નહિ
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading