Advertisement - Remove

cast - Example Sentences

કાસ્ટ / કૈસ્ટ
And if I by Beelzebub cast out devils by whom do your sons cast them out therefore shall they be your judges
પણ જો હું બાલઝબૂલની શક્તિથી ભૂતોને બહાર કાઢતો હોઉં તો કમારા લોકો કઈ શક્તિનો ઉપયોગ કરે છે જ્યારે તેઓ ભૂતોને બહાર કાઢે છે તેથી તમારા પોતાના લોકો જ સાબિત કરે છે કે તમે ખોટા છો
And he said unto them Go ye and tell that fox Behold I cast out devils and I do cures to day and to morrow and the third day I shall be perfected
ઈસુએ તેઓને કહ્યું જાઓ જઇને તે શિયાળવા ને કહો આજે અને આવતીકાલે હું લોકોમાંથી અશુદ્ધ આત્મા બહાર કાઢું છું અને સાજા કરવાનું મારું કામ પૂરું કરી રહ્યો છું પછી બીજે દિવસે કામ પૂરું થઈ જશે
It is neither fit for the land nor yet for the dunghill but men cast it out He that hath ears to hear let him hear
તમે તેનો જમીનને માટે અથવા ખાતરને માટે પણ ઉપયોગ કરી શકતા નથી લોકો તેને બહાર ફેંકી દે છે જે લોકો મને સાંભળે છે તેમણે ધ્યાનથી સાંભળવું જોઈએ
And again he sent a third and they wounded him also and cast him out
તેથી માણસે ત્રીજા સેવકને ખેડૂતો પાસે મોકલ્યો ખેડૂતોએ આ ચાકરને ખરાબ રીતે ઇજા પહોંચાડી અને તેને બહાર ફેંકી દીધો
If a man abide not in me he is cast forth as a branch and is withered and men gather them and cast them into the fire and they are burned
જો કોઈ વ્યક્તિ મારામાં રહેતી નથી તો પછી તે ડાળી ફેંકી દેવા જેવી છે તે ડાળી નાશ પામે છે લોકો સુકાઈ ગયેલી ડાળીઓ ઉપાડી લે છે અને તેને અગ્નિમાં નાખીને બાળી નાખે છે
Advertisement - Remove
And he said unto them Cast the net on the right side of the ship and ye shall find They cast therefore and now they were not able to draw it for the multitude of fishes
ઈસુએ કહ્યું તમારી હોડીની જમણી બાજુએ પાણીમાં તમારી જાળ નાખો તમે ત્યાં થોડી માછલીઓ પકડી શકશો તેથી શિષ્યોએ આમ કર્યુ તેઓએ એટલા બધા માછલાં પકડ્યાં કે તેઓ જાળને હોડીમાં પાછી ખેંચી શક્યા નહિ
The same dealt subtilly with our kindred and evil entreated our fathers so that they cast out their young children to the end they might not live
આ રાજા આપણા લોકોની સાથે કપટ કરીને આપણા પૂર્વજો તરફ ખરાબ રીતે વર્તતો હતો રાજાએ તેમનાં બાળકોને ખુલ્લામાં બહાર તેઓની પાસે મુકાવડાવ્યાં જેથી તેઓ જીવે નહિ
But Paul said unto them They have beaten us openly uncondemned being Romans and have cast us into prison and now do they thrust us out privily nay verily but let them come themselves and fetch us out
પરંતું પાઉલે સૈનિકોને કહ્યું તમારા આગેવાનોએ સાબિત કર્યુ નથી કે અમે ખોટું કર્યુ છે પણ તેઓએ અમને લોકોની સામે માર્યા અને કારાવાસમાં પૂર્યા અમે રોમન નાગરિકો છીએ તેથી અમને હક્ક છે હવે આગેવાનોની ઈચ્છા અમને ગુપ્ત રીતે જવા દેવાની છે ના આગેવાનોએ આવવું જોઈએ અને અમને બહાર લાવવા જોઈએ
And as they cried out and cast off their clothes and threw dust into the air
તેઓએ બૂમો પાડી અને તેઓના ડગલા ફેંકી દીધા તેઓએ હવામાં ધૂળ ફેંકી
And the third day we cast out with our own hands the tackling of the ship
એક દિવસ પછી તેઓએ વહાણનાં સાધનો પોતાના હાથે જ બહાર ફેંકી દીધા
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading