Advertisement - Remove

cast - Example Sentences

Popularity:
Difficulty:
કાસ્ટ / કૈસ્ટ
And as the shipmen were about to flee out of the ship when they had let down the boat into the sea under colour as though they would have cast anchors out of the foreship
કેટલાએક ખલાસીઓની ઈચ્છા વહાણ છોડીને જવાની હતી તેઓએ જીવનરક્ષા મછવો પાણીમાં ઉતાર્યો ખલાસીઓ બીજા માણસો વિચારે એમ ઈચ્છતા હતા કે તેઓ વહાણની સામેથી વધારે લંગર નાખતા હતા
The first angel sounded and there followed hail and fire mingled with blood and they were cast upon the earth and the third part of trees was burnt up and all green grass was burnt up
પ્રથમ દૂતે તેનું રણશિંગડું વગાડ્યું પછી રક્તમિશ્રિત કરા તથા અગ્નિ પૃથ્વી પર ફેંકવામાં આવ્યાં અને પૃથ્વીનો ત્રીજો ભાગ વૃક્ષોનો ત્રીજો ભાગ અને બધું જ લીલું ઘાસ બળી ગયું
And the second angel sounded and as it were a great mountain burning with fire was cast into the sea and the third part of the sea became blood
બીજા દૂતે તેનું રણશિંગડું વગાડ્યું પછી મોટી આગથી સળગતા પહાડ જેવું કઈક સમુદ્રમાં ફેંકવામાં આવ્યું અને સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થઈ ગયો
And the great dragon was cast out that old serpent called the Devil and Satan which deceiveth the whole world he was cast out into the earth and his angels were cast out with him
તે મોટા અજગરને આકાશની બહાર ફેંકી દેવામાં આવ્યો તે અજગર જે જુનો સાપ છે જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે તે આખા જગતને ખોટા માર્ગે દોરે છે તે અજગરને તેના દૂતો સાથે પૃથ્વી પર ફેંકવામાં આવ્યો હતો
And the great dragon was cast out that old serpent called the Devil and Satan which deceiveth the whole world he was cast out into the earth and his angels were cast out with him
તે મોટા અજગરને આકાશની બહાર ફેંકી દેવામાં આવ્યો તે અજગર જે જુનો સાપ છે જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે તે આખા જગતને ખોટા માર્ગે દોરે છે તે અજગરને તેના દૂતો સાથે પૃથ્વી પર ફેંકવામાં આવ્યો હતો
Advertisement - Remove
And when the dragon saw that he was cast unto the earth he persecuted the woman which brought forth the man child
તે અજગરે જોયું કે તેને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે તેથી તે સ્ત્રીની પાછળ ગયો જેણે એક દીકરાને જન્મ આપ્યો હતો
And whosoever was not found written in the book of life was cast into the lake of fire
અને જે કોઈ વ્યક્તિ જીવનના પુસ્તકમાં નોંધાયેલો ન મળ્યો તે વ્યક્તિને આગ્નિની ખાઈમાં ફેંકી દેવામાં આવ્યો
Adam Driver is so good in this SNL skit that the cast can't keep a straight face
આ એસએનએલ સ્કીટમાં એડમ ડ્રાઇવર એટલો સારો છે કે કાસ્ટ સીધો ચહેરો રાખી શકતા નથી
Incubation technology was still in its infancy so they placed me in a cast iron pot inside a pizza oven until I was ripe enough to walk
ઇન્ક્યુબેશન ટેક્નોલૉજીની હજુ શરૂઆત જ હતી તેથી તેઓએ મને પિઝા ઓવનની અંદર કાસ્ટ આયર્ન પોટમાં મૂક્યો જ્યાં સુધી હું ચાલવા માટે પૂરતો પરિપક્વ ન થઇ જાઉં
Juliette Lewis joins cast ofRoseannespinoffThe Conners
જુલિયટ લેવિસ રોઝેન સ્પિનઑફ ધી કોનર્સ ની કાસ્ટમાં જોડાય છે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading