Advertisement - Remove

facility - Example Sentences

Popularity:
Difficulty:
ફસિલિટી
She also suggested that, assistance under this facility to be enhanced to 10 billion.
તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે, આ સુવિધા અંતર્ગત સહાય વધારીને 10 અબજ કરવી જોઇએ.
The members of the staff are provided food at a separate facility after completion of duty as eating is not allowed inside the containment zones.
સ્ટાફના સભ્યોને તેમની ફરજ પૂર્ણ થયા બાદ અલગ સુવિધા તરીકે ભોજન પૂરું પાડવામાં આવે છે કારણ કે કન્ટેઈન્મેન્ટ ઝોનની અંદર ખાવાની પરવાનગી આપવામાં આવતી નથી.
As required under the guidelines, all the seven members of this family were moved to the quarantine facility at Mandir Marg on 16.04.2020. d.
માર્ગદર્શિકામાં ઉલ્લેખિત આવશ્યકતાને ધ્યાનમાં રાખીને આ પરિવારના તમામ સાત સભ્યોને 16.04.2020ના રોજ મંદિર માર્ગ ખાતે ક્વૉરેન્ટાઇન સુવિધામાં ખસેડવામાં આવ્યા છે.
EPFO has also provided facility to file online COVID-19 advance claims, which along with other services, can also be filed on UMANG APP from mobile phones.
ઇપીએફઓએ અન્ય સેવાઓની સાથે કોવિડ-1 એડવાન્સ ક્લેઇમ ઓનલાઇન કરવાની સુવિધા પણ પ્રદાન કરી છે, જેને મોબાઇલ ફોનમાંથી ઉમંગ એપ પર પણ ફાઇલ કરી શકાશે.
He further said this testing facility can process more than 1,000 samples in a day and will enhance countrys capabilities in fighting COVID-19.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ ટેસ્ટીંગ સુવિધા એક દિવસમાં 1000થી વધુ પરીક્ષણો કરવાની ક્ષમતા ધરાવે છે અને કોવિડ-1 સામે લડવાની દેશની ક્ષમતામાં તે વધારો કરશે.
Advertisement - Remove
24 Bed uarantine facility in RCF campus and 8 bed isolation ward in LLR Hospital is ready to handle any case related to COVID.
આરસીએફ કેમ્પસમાં 24 બેડની ક્વારેન્ટાઇન સુવિધા અને એલએલઆર હોસ્પિટલમાં 8 બેડ આઇસોલેશન વોર્ડ કોવિડ સાથે સંબંધિત કોઈ પણ કેસનું સંચાલન કરવા તૈયાર છે.
During his visit, he visited various wards in the state-of-the-art building having isolation facility for COVID-19 patients.
આ મુલાકાત દરમિયાન તેમણે કોવિડ-1ના દર્દીઓ માટે આઇસોલેશન સુવિધા સહિત પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ ગણાતી આ ઇમારતના વિવિધ વૉર્ડની મુલાકાત લીધી હતી.
The Institute would provide its pilot facility for manufacturing these herbal products - CIM-Paushak and Herbal Cough Syrup - to entrepreneurs and start-ups after signing of the MoU and transfer of technology, said Dr.
ત્રિવેદીએ કહ્યું હતું કે, આ હર્બલ ઉત્પાદનોના નિર્માણ માટે સંસ્થા સ્ટાર્ટ-અપ કંપનીઓ અને ઉદ્યમીઓ સાથે કરાર કર્યા પછી તેમને પાઇલટ સુવિધા પૂરી પાડશે.
4. Develop virtual classroom and video conferencing facility and all teaching staff should be trained with the use of the technology. 6.
4.વર્ચ્યુઅલ ક્લાસરૂમ અને વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા વિકસાવવામાં આવશે તથા શિક્ષણ સાથે સંકળાયેલા તમામ સ્ટાફને ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તાલીમ આપવી પડશે.
Person can indicate his Sector (Rural Technology Innovation, Waste-to-Wealth, Agro-Processing, Manufacturing, Services, Khadi, Coir, etc) The portal has the facility to indicate the stage of Idea (Concept, Prototype or Commercialized) to make more user friendly.
રજીસ્ટર્ડ વપરાશકારો આ આઈડીયાઝને રેટીંગ (ક્રાઉડ સોર્સીંગ) આપી શકશે અને વેન્ચર કેપિટાલિસ્ટસ આઈડીયા, ઈનોવેશન અને સંશોધન ધરાવનારનો સંપર્ક કરી શકશે. આ પોર્ટલમાં આઈડીયાના તબક્કાનો ઉલ્લેખ કરવાની સુવિધા છે (કોન્સેપ્ટ, પ્રોટોટાઈપ અને કોમર્શિયાલાઈઝડ) કે જેથી તેને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવી શકાય.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading