The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Our intention is to provide you the facility to send money to your home in India through RuPay Card.
અમારો આશય તમને ભારતમાં પોતાના ઘરે રૂપે કાર્ડની મદદથી નાણાં મોકલવાની સુવિધા પૂરી પાડવાનો છે.
Not only has the Irrigation facility improved due to Narmada water, but the percentage of tap water has also increased almost three times in the last two decades.
નર્મદા જળના કારણે જ સિંચાઈની સુવિધા તો વધી જ છે, નળથી જળનો વિસ્તાર પણ વીતેલા બે દાયકાઓમાં આશરે ત્રણ ગણો વધ્યો છે.
It is astonishing to hear that the facility of toilet has been provided to more than 60 crore population in 60 months, and that more than 11 crore toilets have been constructed.
60 મહિનામાં 60 કરોડથી વધુ વસતિને શૌચાલયની સુવિધા આપવી, 11 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ, આ સાંભળીને વિશ્વ અચંબિત છે.
Since there is no treatment facility for heart ailments in Andaman and Nicobar Islands, all such patients travel to mainland India for treatment in cities like Kolkata and Chennai.
આંદમાન અને નિકોબારમાં હૃદયની સારવાર માટે કોઈ સુવિધા ન હોવાથી આ પ્રકારનાં તમામ દર્દીઓ કોલકાતા અને ચેન્નાઈ જેવા શહેરોમાં સારવાર માટે મોકલવામાં આવે છે.
To make the Rabindra Setu-Howrah Bridge more attractive to tourists an interactive light and sound facility is also going to be started after this programme.
આ કાર્યક્રમ બાદ રવિન્દ્ર સેતુ – હાવડા બ્રીજને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવવા માટે, ઇન્ટરએક્ટીવ લાઈટ એન્ડ સાઉન્ડ સુવિધા પણ શરુ થવા જઈ રહી છે.
This facility has been made open for all and can be booked online.
આ સુવિધા સૌના માટે ખુલ્લી મુકવામાં આવી છે અને કોઇપણ સમયે ઑનલાઇન તેનું બુકિંગ કરાવી શકાય છે.
Prime Minister Modi and President Trump welcomed the U.S. International Development Finance Corporation (DFC) announcement of a 600 million financing facility for renewable energy projects in India, and the DFCs decision to establish a permanent presence in India this year.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુએસ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન (ડીએફસી) ભારતમાં રિન્યુએબલ ઊર્જાના પ્રોજેકટસ માટે 600 મિલિયન ડોલરની ધિરાણ સુવિધાની જાહેરાતને અને આ વર્ષે ડીએફસીની ભારતમાં કાયમી હાજરી ઉભી કરવાના નિર્ણયને આવકાર્યો હતો.
In addition, the third batch of 236 evacuees from Iran has arrived today they are being quarantined at the Army facility in Jaisalmer.
વધુમાં ઇરાનથી વધુ 236 લોકો આજે આવી પહોંચ્યા હતા, જેમને જેસલમેરની સૈન્ય સુવિધામાં સંસર્ગનિષેધમાં રખાયા છે.
ATM facility and AEPS (Aadhar Enabled Payment System) are made available in Post Offices for withdrawal of cash from accounts standing in any bank.
કોઇપણ બેંકમાં રહેલા ખાતાઓમાંથી રોકડ નાણા કાઢવા માટે એટીએમ સુવિધા અને એઈપીએસ (આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ) પણ પોસ્ટ ઓફિસોમાં ઉપલબ્ધ છે.
A manufacturing facility for indigenous development of Ventilators, testing kits, imaging equipment and ultrasound and high end radiology equipment has been set up in Vishakhapatnam where manufacturing will start in first week of April.
વેન્ટિલેટર્સ, ટેસ્ટિંગ કિટ્સ, ઇમેજિંગ ઉપકરણ અને અલ્ટ્રાસાઉન્ડ અને હાઈ એન્ડ રેડિયોલોજી ઇક્વિપમેન્ટ માટેની ઉત્પાદન સુવિધા વિશાખાપટનમમાં સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં ઉત્પાદન શરૂ થશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…