The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
India lacks an integrated world class facility which can meet the requirements of global exhibition-cum convention operators in terms of space, project facilities, transportation linkages, etc. at a large scale.
ભારત સંપૂર્ણ વૈશ્વિક કક્ષાની સુવિધાની ખામી ધરાવે છે, જે મોટા પાયે જગ્યા, પ્રોજેક્ટની સુવિધાઓ, પરિવહન કડીઓ વગેરેની દ્રષ્ટિએ વૈશ્વિક પ્રદર્શની અને સમ્મેલન સ્થળ ચલાવનારાની જરૂરિયાતો પૂર્ણ કરી શકે છે.
This Centre will be a state of art facility exit point for perishables from the State of transit airports.
આ કેન્દ્ર પરિવહન હવાઈ મથકોના રાજ્યથી ખરાબ થનારી વસ્તુઓ માટે અત્યાધુનિક સુવિધા વાળું નિકાસ બિંદુ હશે.
This facility is to be created by MPWLC under PPP mode.
આ સુવિધા પીપીપી મોડ હેઠળ એમપીડબલ્યુએલસી દ્વારા તૈયાર કરવામાં આવી છે.
India will soon extend electronic-visa facility to all 10 ASEAN countries.
ભારત જલદીથી જ તમામ દસ આસિયાન દેશોને ઇલેક્ટ્રોનિક વિઝા સુવિધાનો વિસ્તાર કરશે
The purpose of the MoU is mining and beneficiation of rock phosphate and setting up of production facility in Jordan for Phosphoric acid/DAP/NPK fertilizers, with a long term agreement for 100% off-take to India.
આ સમજૂતી કરારનો ઉદ્દેશ્ય ખાણ ખોદકામ અને ફોસ્ફેટ ખડકના લાભો પ્રાપ્ત કરવાનો અને જૉર્ડનમાં ફોસ્ફરિક એસીડ/ડીએપી/એનપીકે ફર્ટીલાઈઝર માટે 100 ટકા પુરવઠો ભારતને આપવાના લાંબા ગાળાના સંધી કરારો સાથે જૉર્ડનમાં ઉત્પાદન સુવિધા ઉભી કરવાનો છે.
This is different from the electronic visa facility that is being extended globally.
આ સુવિધા વિશ્વસ્તર પર વિસ્તારમાં આવી રહેલી ઇલેક્ટ્રોનિક વિઝા સુવિધાથી અલગ હશે.
The farmers will have a facility within 5 to 15 kilometres of his land, to connect him with markets.
ખેડૂતોને તેમની જમીનનાં 5થી 15 કિલોમીટરની અંદર બજારો સાથે જોડાણની સુવિધા આપવામાં આવશે.
The Prime Minister visited the Micro-Nano Fabrication Facility and the Microscopy Lab.
પ્રધાનમંત્રીએ માઈક્રો નેનો ફ્રેબ્રિકેશન સુવિધા તથા માઈક્રોસ્કોપી પ્રયોગશાળાને પણ જોઈ.
The facility will create, develop and provide access to a range of laboratory animals and related technological resources for advancement of biomedical research in the country, mainly to facilitate research in medical colleges, research and academic institutions, universities and Biotech/Bio-pharma companies.
સંસ્થાનમાં આધુનિક જૈવ ઔષધીય અનુસંધાનને આગળ વધારવા માટે કેટલીક પ્રયોગશાળા-પશુ તેમજ સંબંધિત તકનીકોની વ્યવસ્થા કરાશે, ખાસ કરીને આયુર્વિજ્ઞાન મહાવિદ્યાલયો તેમજ એકેડમીક સંસ્થાનો, વિશ્વવિદ્યાલયો તેમજ જૈવ પ્રૌદ્યોગિકી / જૈવ ઔષધ કંપનીઓમાં શોધને સુસાધ્ય બનાવવા માટે.
The extension of currency Swap facility to SAARC countries will strengthen regional integration and inter-dependence and also enhance India’s economic influence in the region.
સાર્ક દેશોમાં મુદ્રા રેગ્યુલેશનની સુવિધાનો વિસ્તાર ક્ષેત્રીય એકીકરણ અને પરસ્પર નિર્ભરતાને મજબૂતી પ્રદાન કરશે અને ક્ષેત્રમાં ભારતના આર્થિક પ્રભાવમાં વધારો કરશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…