The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He mentioned that Government is working to provide facility of ‘Ease of Filming’ by putting in place a Single Window Clearance system, for Film Shooting approvals in different parts of the country.
તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સરકાર દેશનાં વિવિધ વિસ્તારોમાં ફિલ્મ શૂટિંગની મંજૂરીઓ માટે સિંગલ વિન્ડો ક્લીયરન્સ સિસ્ટમ સ્થાપિત કરવા, ‘ઇઝ ઓફ ફિલ્મિંગ’ પ્રદાન કરવા કામ કરી રહી છે.
This facility is now available to nationals of 166 countries worldwide.
અત્યારે આ સુવિધા દુનિયાભરમાં 166 દેશોમાં ઉપલબ્ધ છે.
In yet another move to ensure energy security for the country, PM will dedicate to the nation, the 1.5 MMT Mangalore Strategic Petroleum Reserve (SPR) facility and 2.5 MMT Padur SPR facility of ISPRL.
દેશ માટે ઊર્જા સુરક્ષાને સુનિશ્ચિત કરવાનું વધુ એક પગલું પ્રધાનમંત્રી દેશને 1.5 એમએમટીની ક્ષમતા ધરાવતી મેંગ્લોર સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (એસપીઆર) સુવિધા અને આઇએસપીઆરએલની 2.5 એમએમટી પાદુર એસપીઆર સુવિધા દેશને અર્પણ કરશે.
The SPR facility at Padur is an underground rock cavern with a total capacity of 2.5 million metric tonnes (MMT) having four compartments of 0.625 MMT each.
પાદુર સ્થિત એસપીઆર સુવિધા એક ભૂગર્ભ સ્તરીય ગુફા છે, જેની કુલ ક્ષમતા 2.5 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) છે.
Once complete, this will be a major repair and maintenance facility for rail coaches in the northern region.
આ કારખાનાનું નિર્માણ થયા પછી આ ઉત્તર ભારતમાં રેલ કોચ માટે મુખ્ય રિપેર અને મેઇન્ટેનન્સ સુવિધા બનશે.
This facility will enable the agreed amount of Capital being available to India on tap for use.
આ સુવિધા વડે મંજૂર કરવામાં આવેલ રકમ ભારત માટે તાત્કાલિક ઉપયોગ કરવા માટે ઉપલબ્ધ હશે.
The initial Master Agreement on Extending Credit Facility in Local Currency under the BRICS Interbank Cooperation Mechanism had a validity of five years, which has expired in March 2017.
બ્રિક્સ ઇન્ટરબેંક કોઓપરેશન મિકેનિઝમ હેઠળ સ્થાનિક ચલણમાં એક્ષ્ટેન્ડેડ ક્રેડિટ ફેસિલિટી પર પ્રારંભિક માસ્ટર સમજૂતી પાંચ વર્ષ માટે માન્ય હતી, જે માર્ચ, 2017માં પૂર્ણ થઈ છે.
I am also glad to note that Indian Oil Corporation has put out the Mounded Storage Facility at its Cochin Bottling Plant, around 12 kilo-metres from here at a cost of Rupees fifty crores.
મને એ બાબતની પણ ખુશી છે કે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશને તેના કોચીન બોટલિંગ પ્લાન્ટ ખાતે કે જે અહીંથી આશરે 12 કિલોમીટર દૂર છે ત્યાં પચાસ કરોડ રૂપિયાના ખર્ચે માઉન્ડેડ સ્ટોરેજ ફેસીલીટી પણ ઉભી કરી છે.
Both of us will also visit the Kawasaki Heavy Industries facility in Kobe, where high speed railway is manufactured.
અમે બંને કોબેમાં કાવાસાકી હેવી ઇન્ડસ્ટ્રીઝ સુવિધાની મુલાકાત પણ લઇશું, જ્યાં હાઇ સ્પીડ રેલવેનું નિર્માણ થાય છે.
The Prime Minister, Shri Narendra Modi, and the President of the Republic of South Korea, Mr. Moon Jae-in, today jointly inaugurated a large mobile manufacturing facility of Samsung India Electronics Pvt. Ltd, at Noida.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રજાસત્તાક દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ શ્રી મૂન જે-ઇને આજે નોઇડામાં સેમસંગ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડનાં એક વિશાળ મોબાઇલ ઉત્પાદન એકમનું ઉદઘાટન કર્યું હતું.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…