Advertisement - Remove

fighting - Example Sentences

Popularity:
ફાઇટિંગ
Tshering thanked Prime Minister for taking the lead to promote anti-COVID coordination at the regional level, even while fighting the pandemic within a large and complex country like India.
ભારત જેવો મોટો દેશ આ મહામારી સામે લડી રહ્યા હોવા છતાં પ્રધાનમંત્રીએ પ્રાંતિય સ્તરે કોવિડ-1 વિરોધી સંકલનમાં નેતૃત્વ સંભાળ્યું બદલ લ્યોન્છેન ડૉ. ત્શેરિંગે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
The Home Minister said that India is still fighting a battle with Corona under the leadership of the Prime Minister, Shri Narendra Modi, so the applicable lockdown restrictions as well as national directives should be followed scrupulously.
ગૃહમંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત હજુ પણ કોરોના સામેની લડાઇ લડી રહ્યું છે, આથી લૉકડાઉન પ્રતિબંધોની સાથે સમય સમયે આપવામાં આવેલા દિશાનિર્દેશોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જરૂરી છે.
The entire country has been fighting united against Corona pandemic.
અત્યારે આખો દેશ એકજૂથ થઇને કોરોના મહામારી સામે લડી રહ્યો છે.
The Institute plans to transfer the technology of this inhaler for commercial production so that it can be produced on a large scale and sent to the frontline worriers fighting against COVID-19 pandemic.
લાંબા સમય સુધી માસ્ક પહેરતા લોકોને આનાથી ઘણી રાહત મળી શકે છે આ ઇન્હેલરનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન કરવા માટે આ સંસ્થા તેની ટેકનોલોજી સ્થળાંતરિત કરવાની યોજનામાં છે જેથી મોટાપાયે તેનું ઉત્પાદન થઇ શકે અને કોવિડ-1 મહામારી સામે લડવામાં અગ્ર હરોળના યોદ્ધાઓને તે મોકલી શકાય.
In India it is the people who are fighting the Corona it is you who are putting up a fight .....along with the people, the government and the administration are fighting as well.
ભારતમાં કોરોના સામેની લડાઈ જનતા લડી રહી છે, આપ લડી રહ્યા છો, જનતાની સાથે મળીને શાસન-પ્રશાસન લડી રહ્યું છે.
Advertisement - Remove
A vast country such as India, with its proactive endeavor on the path of development is fighting a decisive battle against poverty.
ભારત જેવો વિશાળ દેશ, જે વિકાસ માટે પ્રયત્નશીલ છે, ગરીબી સાથે નિર્ણાયક લડાઈ લડી રહ્યો છે.
These Corona warriors be it the doctors, nurses, hygiene and sanitation staff, police personnel or media personnel, they have ensured that India keeps on fighting this pandemic.
ગૃહ મંત્રાલય કેન્દ્રીય ગૃહમંત્રીએ કોવિડ યોદ્ધાઓને આ મહામારી સામે લડવામાં અતુલ્ય યોગદાન અને બલિદાન આપવા બદલ વંદન કર્યા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે કોવિડ યોદ્ધાઓને આ મહામારી સામે લડવામાં તેમના અતુલ્ય યોગદાન અને બલિદાન આપવા બદલ તેમને વંદન કર્યા હતા.
Ministry of Defence INDIA SALUTES CORONA WARRIORS India has been successfully fighting Corona Virus with the help of COVID Warriors.
સંરક્ષણ મંત્રાલય કોરોના યોદ્ધાઓને ભારત સલામી આપશે કોરોના યોદ્ધાઓના સતત સાથસહકારથી ભારત કોરોના વાયરસ સામે સફળતાપૂર્વક લડાઈ લડી રહ્યો છે.
CDS also assured that the armed forces are fighting COVID-19 according to two principles: Force Preservation and Assistance to Civil Authorities.
સંરક્ષણ સ્ટાફના વડાએ ખાતરી આપી હતી કે, સશસ્ત્ર દળો કોવિડ 1 સામે બે સિદ્ધાંતો પર લડી રહ્યા છે : નાગરિક સત્તામંડળોને સૈન્યબળ પૂરું પાડવું અને તેમને સહાય આપવી.
I congratulate them for their success. For details: INDIA SALUTES CORONA WARRIORS India has been successfully fighting Corona Virus with the help of COVID Warriors.
હું તેમની આ સફળતા બદલ અભિનંદન પાઠવું છું. કોરોના યોદ્ધાઓને ભારતે સલામી આપી કોરોના યોદ્ધાઓના સતત સાથસહકારથી ભારત કોરોના વાયરસ સામે સફળતાપૂર્વક લડાઈ લડી રહ્યો છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading