Advertisement - Remove

fighting - Example Sentences

Popularity:
ફાઇટિંગ
PM paid glowing tributes to the martyr Nazir Ahmad Wani, who laid down his life fighting against the terrorists.
પ્રધાનમંત્રીએ શહીર નઝીર અહમદ વાણીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, જેમણે પોતાનું જીવન આતંકવાદીઓ સામે લડતાં સમર્પિત કરી દીધું છે.
They agreed that more must be done by the international community to stem terrorism financing and welcomed the organization of an International Conference on Fighting Terrorism Financing in Paris in April 2018 by the French government.
તેઓ સંમત થયાં હતાં કે, આતંકવાદીઓ અને આતંકવાદી સંસ્થાઓને મળતું નાણાકીય ભંડોળ અટકાવવા આંતરરાષ્ટ્રીય સમુદાયે વિશેષ કામગીરી કરવી પડશે અને ફ્રાન્સ સરકાર દ્વારા પેરિસમાં એપ્રિલ, 2018માં આયોજિત ‘ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ફાઇટિંગ ટેરરિઝમ ફાઇનાન્સિંગ’ની રચનાને આવકારી હતી.
We citizens are facing some difficulties, but we are all fighting against corruption and we are happy that we are making a contribution in this fight.
અમને નાગરિકોને પરેશાની થઇ રહી છે, પરંતુ આપણે બધાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડી રહ્યા છીએ અને આ લડાઇમાં અમે જે સહયોગ આપી રહ્યા છીએ તેનાથી અમે ખુશ છીએ.
• It also has smart features such as an Integrated Traffic Control System; Surveillance, Ventilation and Broadcast Systems; Fire Fighting System; and SOS call-boxes at every 150 metres.
• તે ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમ, સર્વિલન્સ, વેન્ટિલેશન અને બ્રોડકાસ્ટ સિસ્ટમ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ અને દર 150 મીટરનાં અંતરે એસઓએસ કોલ-બોક્સ જેવી સ્માર્ટ ખાસિયતો પણ ધરાવે છે.
Further, periodical exchange of information and training programme will ensure gainful expertise,for good governance and in fighting consumer vulnerability.
વધુમાં, માહિતી અને તાલીમ કાર્યક્રમોનું સમયાંતરે આદાન-પ્રદાન એ વધુ સારા શાસન માટે અને ગ્રાહકની નબળાઈ સામે લડવા માટે એક લાભદાયક કુશળતાની ખાતરી આપશે.
Advertisement - Remove
He also wanted, the wellbeing and respect for those who were against him, with whom he was fighting the freedom struggle.
તેઓ તેમનું પણ ભલું ઈચ્છતા હતા, સન્માન કરતા હતા, જેઓ તેમના વિરોધીઓ હતા, જેમની સાથે તેઓ આઝાદીની લડાઈ લડી રહ્યા હતા.
He was satisfied that not only the border dispute has been resolved today, but also the relations between India and Bangladesh are at historical high today and both the countries are fighting poverty together.
તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે આજે સરહદી વિવાદ તો હલ થયો જ છે, પણ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો પણ ઐતિહાસિક ઊંચા સ્તરે પહોંચ્યા છે અને બંને દેશો સાથે મળીને ગરીબી સામે લડત આપી રહ્યા છે.
Underlining that it is imperative to keep the fighting spirit of the people up PM emphasized that it was important to tackle the spread of pessimism, negativity and rumour mongering.
લોકોનો રોગચાળા સામે લડવાનો જુસ્સો જળવાઈ રહે એ જરૂરી છે એના પર પ્રધાનમંત્રીએ ભાર મૂકીને જણાવ્યું હતું કે, અત્યારે નિરાશા, હતાશા, નકારાત્મકતા અને અફવાઓનો સફળતાપૂર્વક સામનો કરવો મહત્ત્વપૂર્ણ છે.
They stressed the significance of international cooperation for unitedly fighting COVID-19, including within the framework of G20.
તેમણે કોવિડ-1 સામે એક થઈને લડવા આંતરરાષ્ટ્રીય સાથસહકારનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જેમાં જી20 માળખાની અંદર સાથસહકાર સામેલ છે.
He said that India is fighting the pandemic by taking timely and emergent measures from time to time under the leadership of Prime Minister, Shri Narendra Modi.
તેમણે કહ્યું કે ભારત દેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમયસર જરૂરી અને યોગ્ય પગલાઓ લઈને આ આફત સામે લડી રહ્યો છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading