The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Interacting with the global leaders of the energy sector, Prime Minister highlighted the significant positioning of India in the oil and gas market.
ઊર્જા ક્ષેત્રનાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં આગેવાનો સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીએ ઓઇલ અને ગેસનાં બજારમાં ભારતની મહત્ત્વપૂર્ણ સ્થિતિ વિશે વાત કરી હતી.
Prime Minister Netanyahu and I have just completed a fruitful interaction with Indian and Israeli business leaders through the bilateral CEOs Forum.
પ્રધાનમંત્રી નેતન્યાહૂ અને મેં બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય સીઇઓ ફોરમ મારફતે ભારત અને ઇઝરાયલનાં ઉદ્યોગ અને વ્યવસાય જગતનાં આગેવાનો સાથે ફળદાયી ચર્ચાવિચારણા સંપન્ન કરી છે.
I am happy to be a part of this august gathering of global leaders and decision makers of the food processing sector.
ફૂડ પ્રોસેસિંગ સેક્ટરનાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં આગેવાનો અને નિર્ણયકર્તાઓનાં આ વિશિષ્ટ સંમેલનમાં સામેલ થવાની મને ખુશી છે.
In my interactions with world leaders and CEOs, I have always maintained that Oil and Gas are not only a commodity of trade but also of necessity.
દુનિયાનાં આગેવાનો અને સીઇઓ સાથે મારી વાતચીતમાં મેં હંમેશા જણાવ્યું છે કે, ઓઇલ અને ગેસ ટ્રેડિંગ કરવા માટેની જ કોમોડિટી નથી, પણ જીવનજરૂરી આવશ્યકતા છે.
Your presence is a source of motivation for business leaders as well as young entrepreneurs gathered here.
તમારી હાજરી વ્યાવસાયિક આગેવાનો તેમજ અહીં એકત્ર થયેલા યુવાન ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે.
Spiritual leaders and citizens from Patna Sahib Gurudwara and Dadi Jankiji from Mt Abu, also interacted with the PM.
પટણા સાહિબ ગુરુદ્વારાથી આધ્યાત્મિક આગેવાનો અને નાગરિકો તથા માઉન્ટ આબુથી દાદી જાનકીજીએ પણ પ્રધાનમંત્રી સાથે વાત કરી હતી.
The Prime Minister invited global business leaders and companies to come and invest in India where the business climate is more investor friendly now with the required infrastructure and facilities in place.
પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય સ્તરનાં વ્યાવસાયિક આગેવાનો અને કંપનીઓને ભારતમાં આવવા અને રોકાણ કરવા આમંત્રણ પાઠવ્યું હતુ, કેમ કે વ્યાવસાયિક વાતાવરણ, પર્યાપ્ત માળખાગત સુવિધાઓ વધુ સારી થઈ છે સાથે રોકાણકારોને વધુ યોગ્ય વાતવરણ મળ્યું છે.
25 leaders from the Muslim Community, under the umbrella of the Jamiat Ulama-i-Hind called on the Prime Minister, Shri Narendra Modi today.
જમિઅત ઉલમા-એ-હિંદના નેજા હેઠળ મુસ્લિમ સમુદાયના 25 આગેવાનો આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
WSDS is the flagship forum of The Energy and Resources Institute (TERI) and seeks to bring together on a common platform, global leaders and thinkers in the fields of sustainable development, energy and environment sectors.
ડબલ્યુએસડીએસ, ધ એનર્જી એન્ડ રિસોર્સીસ ઇન્સ્ટિટ્યૂટ (ટેરી)નો મુખ્ય મંચ છે અને સ્થાયી વિકાસ, ઊર્જા અને પર્યાવરણનાં ક્ષેત્રોમાં વૈશ્વિક આગેવાનો અને વિચારકોને એક મંચ પર લાવવા ઇચ્છે છે.
ThisAarambh is happening with you. And as a part of it the officer trainees were made to interact with the Social and Economic Global leaders and experts, he said.
આ આરંભ તમારી સાથે થઇ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓની તાલીમના ભાગરૂપે જ તેમને સામાજિક અને આર્થિક વૈશ્વિક આગેવાનો અને નિષ્ણાંતો સાથે વાર્તાલાપ કરવાનો હોય છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…